________________
कीर्ति वा पररंजनं खविपयं केचिन्निजं जीवितं । संतानं च परिग्रहं भयमपि ज्ञानं तथा दर्शनं ।। अन्यस्याखिलवस्तुनो रुगयुतिं तद्धेतुमुद्दिश्य च । कुर्युः कर्म विमोहिनो हि सुधियश्चिद्रूपलब्ध्य परं ।।९-९॥
આ સંસારમાં ઘણા મેહી પુરુષ કીર્તિ સંપાદન માટે કાર્ય કરે છે. અનેક બીજાઓને રંજાયમાન કરવા માટે, ઇાિના વિષય ભોગની પ્રાપ્તિ માટે, ભય મટાડવા માટે, જાણવા તથા જેવા માટે, રોગ દૂર કરવાને માટે કાર્યો કરે છે. પણ કેક જ બુદ્ધિમાન શુદ્ધ ચિપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. एके द्रियादसंज्ञाख्यापूर्णपर्यंतदेहिनः । अनंतानंतमाः संति तेषु न कोऽपि तादृशः ।। पंचाक्षिसंज्ञिपूर्णेपु केचिदासन्नभव्यतां । नृत्वं चालभ्य तादृक्षाः भवत्याः सुबुद्धयः ॥१०-११॥
આ સંસારમાં એકેદ્રિયથી અસંસી પચેંદ્રિય પર્યત અનંતાનંત જીવે છે તેમાંથી કોઈને પણ સમ્યફદર્શન પામવાની યોગ્યતા નથી. પચેદિક સંસી છવામાં પણ કેઈ નિકટભવી મનુષ્ય આર્ય અને -સુબુદ્ધિવંત હેય તેજ મુખ્યપણે સમ્યકત્વી થઈ શુદ્ધ ચિકૂપનું ધ્યાન કરી શકે છે. पुरे ग्रामेऽटव्यां नगशिरसि नदीशादिसुतटे मठे दयाँ चैत्यौकसि सदसि रथादौ च भवने । महादुर्गे स्वर्ग पथनभसि लतावस्त्रभवने स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलवभाक् ॥६-१७॥
જે મનુષ્ય મોહી છે, પરપદાર્થોમાં રાગી છે તે જોઈએ તે શહેર, ગામ, પર્વતના શિખર, સમુદ્ર કે નદીના કિનારા, મઠ, ગુફા, ચિત્યાલય, સભા, રથ, મહેલ, કિલ્લા, સ્વર્ગ, ભૂમિ, માર્ગ, આકાશ,