________________
કેટલા કર્મોની ? આઠે-આઠ કર્મોની પૂર્ણ પણે નિર્જરા થાય તે જ મોક્ષ મળે. અને જે બધા કર્મોની નિજર ન થાય તે મોક્ષ નહીં મળે. નિર્જરા કહેવાશે. પરંતુ આંશિક નિર્જરા, અલ્પ નિર્જરા.
હા એ પણ વાત ચોક્કસ છે કે જયારે ક્યારે પણ કેઈનેય મેક્ષ મળશે ત્યારે નિજરથી જ મળશે. જેમ જ્યારે પણ ધૂમાડો નીકળશે તે અગ્નિ થકીજ નીકળશે. અગ્નિ વિના ધૂમાડે નહીં જ નીકળે તેમ મોક્ષ નિર્જરા વિના સંભવ જ નથી. એટલે મોક્ષ મેળવવા માટે નિર્જરા કરવી જ પડશે. અને તે પણ સંપૂર્ણ “સવ્વપાવપણાસણે” એ જ સાધકને લક્ષ હોવું જોઈએ. સર્વ પાપ કર્મને નાશ કરે એજ ધર્મને લક્ષ્ય છે. હેતુ છે. સાળ્યું છે. મેક્ષ એનું ફળ છે. મેક્ષ મેળવવાને લક્ષ્ય હોય તે નિર્જરા કર્યા વિના છૂટકેજ નથી. નિર્જરા વિન. ચાલશે જ નહી. નિર્જરા કેવી રીતે કરવી?
નિર્જર
સકામ નિજર
અકામ નિજર નિર્જરા બે રીતે થાય છે. સ+કામ= સ્વેચ્છા પૂર્વક કામ=એટલે ઇચ્છા. સ્વયં પિતાથી પ્રબલ ઈચ્છાથી કરે તેને સકામ નિર્જરા કહેવાય છે. દા. ત. ખાવાનું છે. છતાં ઉપવાસ આયંબિલ—વગેરે તપ કરે છે. તે સકામ નિર્જરા કહેવાય.
૩૦