________________
ભરેલા છે. ઉપરથી જોતાં ફ્રી કાણુ વણાના પુદ્દગલ પરમાણુએ આત્મામાં આશ્રવ માગે આવે છે. અને ફરી આત્મા ક'ઈક તપાદિ દ્વારા નિર્જરા કરે છે. અને કમ ખપે છે. અર્થાત આત્મા ઉપરથી જરી જાય છે. નિર્જરીને છૂટા પડે છે. પરન્તુ બધા જ નથી નિર્જરી જતા. પયૂષણુ મહાપવમાં અઠ્ઠાઈ, માસખમણની તપશ્ચર્યા કરી હોય અને એનાથી થેડી ઘણી ક નિર્જરા થઈ હેય. પરન્તુ પારણા પછી બધુ જ છૂટથી ખાવાથી કમ બંધ થતા જતા હાય.
જેમ પ્રાયમસ ઉપર દૂધમાં ઊભરો આવે અને એટલામાં તે આપણે ફરી પાણી નાંખીએ છીએ. જે પાણીને ખાળવા માટે તા દૂધને ગરમ કરવાની મહેનત આપણે કરી રહ્યા હતા, તે જ દૂધમાં ફરી પાણી નાંખ્યુ. હવે વિચાર કરો, દૂધની કેવી સ્થિતિ થઈ ? અને આ જ પ્રમાણે ૧ વાર, ૨ વાર, ૩ વાર, ૪ વાર ચાલ્યા જ કરે. દૂધ ઉભરે આવતું જ જાય અને તમે પાણી નાંખે જ રાખે। અને માળેજ રાખેા તે શું કોઈ કાળે પણ એનો છેડો-અન્ત આવે એમ છે? ના. શકય જ નથી.
એ જ પ્રમાણે આત્મા પણ કર્મીની નિરા કરે છે.. અને થાડાં-કમ ખપે છે, ઘેાડી નિર્જરા થાય છે. ત્યાં તે આત્મા ફ્રી કર્મ બંધની પ્રવૃત્તિ કરે છે. અને પાછા કમ અંધાય છે. અધ પછી નિર્જરા અને નિર્જરા પછી અધ આ જ ક્રમ અનન્તા વર્ષોંથી ચોલ્યા જ કરે છે.
૨.