________________ , ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રથમ છે. આપણે આગળ જોઈશું તેમ ખ્રિસ્તી ધર્મનાં કેટલાંક મંતવ્યો વિશિષ્ટ પ્રકારનાં પણ છે. પરંતુ એટલાથી જ એમ કહેવું કે એ સિવાયના બીજા બધા જ ધર્મોને નકાર કરવો જોઈએ, એ કેટલે અંશે વાજબી છે તેની વિચારણા કરવી જોઈએ : આ મતનું પ્રતિપાદન કરતાં બેરલ કહે છે, “પ્રત્યેક દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મ 'ઉત્તમ છે. એમ તે કદીયે ન જ માની શકાય કે બેટા ધર્મો, સાચા ધર્મ પ્રતિ દેરી જશે. ખ્રિસ્તી ધર્મ સંપૂર્ણ ધર્મ છે અને એમાં કોઈ દોષ નથી.” બેરલે રજૂ કરેલ કથન જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ હાથ ધરેલ ધર્મોના તુલનાત્મક અધ્યયનનું પરિણામ હોય તે એની વિચારણા એમણે રજૂ કરેલા એવા મહત્વના મૂદ્દાઓને આધારે કરી શકાય. પરંતુ બીજા ધર્મોને ખોટા તરીકે સ્વીકારવા, ખ્રિસ્તીધર્મને સંપૂર્ણ તરીકે સ્વીકારે, અને જેમને તેઓ બેટા ધર્મો તરીકે ઓળખાશે છે, તેઓ કદીયે પૂર્ણતા પામી નહિ શકે એમ કહેવું એ ઘણું સબળ આધારની અપેક્ષા રાખે છે. આવા આધારના અભાવને લીધે બેરલનું મંતવ્ય એકતરફી અને પૂર્વગ્રહયુક્ત લાગે એ સહજ છે. પ્રત્યેક ધમને પિતાના ધમ. માટે એક વિશિષ્ટ પ્રકારને પક્ષપાત હોય એ કદાચ સમજી શકાય, પરંતુ જ્યારે એ બીજા ધર્મો તરફ ઘણા કરે ત્યારે તે સમજી શકાય નહિ, એટલું જ નહિ પરંતુ સ્વીકારી શકાય પણ નહિ. 3. બાઇબલ આધારિત ધ સિવાયના ધર્મોને નકાર: એક ધર્મગ્રંથ તરીકે બાઈબલને ફેલા બીજા ધર્મ ગ્રંથો કરતાં ઘણે વિશાળ છે. લગભગ પ્રત્યેક ધર્મગ્રંથને એ દા હોય છે કે તેમાં ઈશ્વરનાં આદેશો અને વચનામૃત સંગ્રહાયેલાં છે. પ્રત્યેક ધર્મને પિતાનો ધર્મગ્રંથ છે. દરેક ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મગ્રંથને સર્વશ્રેષ્ઠ તરીકે આલેખે એ સમજી શકાય એમ છે. પરંતુ તેથી જ માત્ર, ધર્મના તુલનાત્મક અધ્યયનમાં તેને રવીકાર કરી શકાય નહિ. | બાઈબલ પર આધારિત ધર્મો વાજબી છે અને બીજા ધર્મો બાલ્યાવસ્થામાં છે એ મતની રજૂઆત આ શબ્દમાં થયેલી છે : “હિબ્રધર્મ અને ખ્રિસ્તીધર્મ સિવાયના બીજા બધા જ ધર્મો બાલ્યકાળમાં છે. માત્ર બાઈબલ પર આધારિત ધર્મો જ નૈતિક્તાના પાયા પર રચાયેલ છે." 4. બેરલ, રિલિજિયન્સ ઓફ ધી વર્લ્ડ, પા. 4. 5. નોન-બિબ્લિકલ સીસ્ટમસ એફ રિલિજિયન એ સીઝિયમ. પા. 199-200 .