________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 365 1. હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ : હિંદુધર્મ - જનધર્મ બૌદ્ધધર્મ 1. સ્થાપના : ઈ. સ. પૂ. 2000 ઈ. સ. પૂ. પ૦૯ ઈ. સ. પૂ. પ૬૦. 2. સ્થાપક : કઈ નહિ. વર્ધમાન-મહાવીર ગૌતમ બુદ્ધ 3. ધર્મસ્વરૂપ : મૂળ ધર્મ વિરોધી-વિચલક વિધી-વિચલક 4. પ્રસાર : ભારત ભારત પૂર્વના દેશો 5. ધર્મશાસ્ત્રો : વેદ વ. સંસ્કૃતમાં અંગ-પ્રાકૃતમાં ત્રિપિટીકા-પાલીમાં 6. ઈશ્વર : બ્રહ્મ (નિર્ગુણ) નહિ-પાછળથી નહિ - પાછળથી ઈશ્વર (સગુણ) મહાવીર અને તીર્થ કરો બુદ્ધ 7. છવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય અસત્ય 8. પાપનું કારણ બ્રહ્મસ્વરૂપનું અજ્ઞાન શરીર ઉપાધિ તૃષ્ણ 9. પાપ-વિમેચન : બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ તપશ્ચર્યા તૃષ્ણ પર કાબૂ | માગ 10. તપશ્ચર્યા : ઐચ્છિક અતિ મહત્વની મહત્વની 11. કર્મ ; કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત રવીકાર : 12. મેક્ષ : બ્રહ્મએકત્વ જગતના મેહમાંથી શાંતિ અવસ્થા આત્માની મુક્તિ નિર્વાણ 13. જગત : માયા–સ્વરૂપ—અસત્ય સત્ય અસત્ય 14. નીતિ : વ્યાવહારિક દૃષ્ટિએ નિષેધ યાદી માર્ગ તરીકે અગત્ય અગત્ય, પરમાર્થિક દષ્ટિએ જરૂર નહીં. આ કાઠા ઉપરથી આપણે એ જોઈ શકીશું કે આ ત્રણ ધર્મોનાં વિવિધ ચોદ અંગોને એમાં ખ્યાલ આપવામાં આવ્યો છે. આ ત્રણેય ધર્મોનો સમગ્ર ખ્યાલ આવી શકે એ માટે આ કોઠો તૈયાર કર્યો છે. એમાં રજૂ થયેલાં વિવિધ અંગેની ચર્ચા આ ગ્રંથના બીજા વિભાગમાં, અને આ વિભાગના બીજા પ્રકરણમાં આગળ થયેલી છે. એથી અહીંયાં આપણે માત્ર એવા મુદ્દાઓ પર લક્ષ્ય આપીશું, જે મહત્ત્વના હોય. આ ત્રણેય ધર્મો ભારતમાં ઉદ્દભવ પામ્યા, એ સિવાય લગભગ બધી જ બાબતમાં એમનામાં તફાવત છે. હિંદુધર્મ ઈશ્વરને નિર્ગુણ અને સગુણ સ્વરૂપે બહુ વ્યાપક ખ્યાલ આપે છે, જ્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મ, ઈશ્વર વિશેની