________________ 378 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધર્મ એના ક્ષણિજ્વાદની સાથે સુસંગત રહી જીવને ક્ષણિક વર્ણવે છે, અને એના શુન્યવાદ સાથે સાથે સુસંગત રહી એને નિરર્થક તરીકે ઓળખાવે છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે ખરેખર જીવ પિતે ક્ષણિક હોવાથી અસત્ય હોય તે એણે અન્ય કોઈ અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ કયાં રહ્યો ? મોક્ષની બાબતમાં પણ ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધધર્મમાં મૂળભૂત તફાવત છે બૌદ્ધધર્મ એ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રત્યેક માનવીએ પિતાની મુક્તિ પિતાની મેળે જ હાંસલ કરવાની છે અને એમાં અન્ય કોઈ સહાય કરી શકે એમ નથી. આમ બૌદ્ધધર્મમાં આધારે અને સ્વપ્રયત્ન જ નિર્વાણની અવસ્થા પ્રાપ્ત કરવી શક્ય. છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં મોક્ષપ્રાપ્તિને માટે વ્યક્તિના પિતાના પ્રયત્ન ઉપરાંત ઈશ્વરની કૃપા ઉપર પણ એટલે જ ભાર મૂકવામાં આવે છે. આ સિવાયના અન્ય મુદ્દાઓની ચર્ચા અન્યત્ર થયેલી હોઈ એની રજૂઆત નહીં કરીએ. 6. હિંદુધર્મ-શીખધર્મ હિંદુધર્મ શીખધર્મ 1 સ્થાપક : કઈ નહિ નાનક 2 ધર્મસ્વરૂપ : મૂળ સમન્વયકારી 3 ધર્મગ્રંથ : વેદવ. સંસ્કૃતમાં વિપુલ સાહિત્ય ગ્રંથસાહેબ-ગુરુમુખી. 4 ઈશ્વર : બ્રહ્મ (નિર્ગુણ) ઈશ્વર ( સગુણ) પરબ્રહ્મગૂઢ નિર્ગુણતd. અનેકેશ્વરવાદ-બ્રહ્મવાદ એકેશ્વરવાદ - બ્રહ્મવાદ 5 જીવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય 6 મેક્ષ : બ્રહ્મએકત્વ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મએકત્વ 7 મોક્ષપ્રાપ્તિ માગ : જ્ઞાન, ભક્તિ. કર્મ સત નામ જય 8 કર્મ : કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત સ્વીકાર 9 પુનર્જન્મ : પુનર્જન્મ સ્વીકાર પુનર્જન્મ સ્વીકાર 10 જગત : મિથ્યા 11 કર્મકાંડ : વ્યાવહારિક સત્તાએ સ્વીકાર કર્મકાંડ તપ વ.નો અસ્વીકાર 1i2 જીવન-વ્યવસ્થા : આશ્રમધર્મ કંઈ નહિ 13 સમાજ-વ્યવસ્થા : વર્ણધર્મ વર્ણધર્મ વિરોધ