________________ 376 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કર્યો. હિંદુધર્મના થતા આચરણમાંથી એમને વિરોધ જ હતું. એથી એને એ અસ્વીકાર કરે એ સ્વાભાવિક હતું તે બીજી તરફે જિસસના હિબ્રધર્મના વિરોધનો પ્રકાર તદ્દન ભિન્ન છે. એમણે હિબ્રધર્મના સ્થાપકન, હિબ્રધર્મના પયગંબરને, હિબ્રધર્મનાં શાસ્ત્રોને સ્વીકાર કર્યો અને હિબ્રૂ અનુયાયીઓને પણ પ્રેમભાવથી પિતાના ધર્મજૂથમાં સમાવવા પ્રયત્ન આદર્યો. આમ, બુદ્ધને માર્ગ વિચલન હવે, જિસસને માર્ગ સુમેળ હતો. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને ખ્યાલ પહેલેથી જ બહુ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે અને ઈશ્વરનું સ્વરૂપ લેકચ્ય બને એ માટે હિબ્રધર્મના જેવાના એકેશ્વરવાદને ત્રિસ્વરૂપની રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરને ઇન્કાર કરે છે કે અનાદર કરે છે એમ કહી શકાય નહીં. એમના સમયને માટે જે મહત્વની બાબત હતી એના પર ભાર મૂકી એમણે તાત્ત્વિક પ્રશ્નની ચર્ચામાં ઊતરવાની જરૂરિયાત જોઈ નહીં અને એથી ઇશ્વરને કઈ ખ્યાલ એમણે રજૂ કર્યો નહીં. અને છતાંય ઈશ્વરના ખ્યાલ વિનાને ધર્મ કાળક્રમે ઈશ્વરને ખ્યાલ દાખલ કરે જ. 64 એ રીતે બૌદ્ધધર્મમાં પણ ઈશ્વરને ખ્યાલ દાખલ થયો અને બુદ્ધને એ સ્થાને બેસાડવામાં આવ્યા. $7 The religious consciousness demands a personal God: no profound & enduring relation to the non-personal in practicable" પિંગલે પેટ્ટીશન, ધી ફિલેસેફિલ રેડીકલ્સ, લંડન, 1907, પા. 20 " The centre of religious thought must always be the conception of God. Despite the differences in the thoughts of God in different traditions, the meaning of God in terms of experience is the same for all men. The worship of God is the deepest of all common bonds, in the human family." -હેકિંગ રિલિજિયસ એન્ડ મેડન લાઈફ, પા૩૬૬ God is a discovery: the idea of God is an inve. ntion. Religious experience turns on the discovery of God. The constantly changing ideas of God may be said to be the inventions by which the meaning & significance of the basic discovery are made avilable for life" -કુબઈન, વિધર ક્રિશ્ચિાનીટી, સંપાદક-હાઉ, ન્યુયોર્ક-૧૯૨૯, પા. 71