________________ ધર્મ-યુગલ-જૂથ તુલના ૩ય જ્યારે ખ્રિસ્તી ધર્મ સદગુણ પ્રધાન છે. ખ્રિસ્તી ધર્મના બહોળા ફેલાવવામાં કદાચ આ બાબત કારણભૂત ન હોય - કારણકે ધર્મોને ફેલા કેટલીક વેળા એના બોધ પર નહીં, ફેલાવાના જે માર્ગો એ અખત્યાર કરે છે એના પર આધારિત હેય છે - તે યે એના સ્વીકારમાં આ એક મહત્ત્વનું કારણ બને છે. ૫બૌદ્ધધર્મ–ખ્રિસ્તી ધર્મ : બૌદ્ધધર્મ , ખ્રિસ્તી ધર્મ 1. સ્વરૂપ : હિંદુધર્મના વિરોધમાં, હિબ્રધર્મના વિરોધમાં, સુમેળથી વિચલનથી 2. સ્થાપક : ગૌતમ બુદ્ધ જીસસ ક્રાઈસ્ટ 3. ઈશ્વર : શાંત રહે છે-પાછળથી ત્રિસ્વરૂપ બુદ્ધ ઈશ્વર તરીકે 4. જીવ : અસત્ય-ક્ષણિક-નિરર્થક સત્ય, ઈશ્વરનું સંતાન 5 પાપ : ભાવનાજન્ય-અતૃપ્ત વાસના ઈશ્વરના આદેશને ભંગ 6. પાપવિમેચનઃ વાસનાનું દમન-સમાર્ગ સદ્ભાગ-ઈશ્વર કૃપા 7. મોક્ષ : શાંતિ અવસ્થા–નિર્વાણ પાપરહિત છવા 8. ધર્મ ઉદ્ધારક: નથી માને છે. 9. કર્મ : કર્મ સિદ્ધાંત સ્વીકારે છે. ઈશ્વર મનુષ્યની માનવતા કર્મ અમૂર્ત છે. વિકસાવવા કર્મ સિદ્ધાંતને ઉપયોગ કરે છે 10. નીતિ : ખૂબ અગત્ય-ઈશ્વરથી ઈશ્વર આધારિત અને ઈશ્વર સ્વતંત્ર. દીધેલ આદેશપાલન તે નીતિ 11. માનવદેહ : પીડાકારક અને પ્રતિબંધરૂપ નૈતિકજીવન તથા આધ્યાત્મિક જીવન શકય બનાવે છે ભારતમાં ઉત્પન્ન થયેલ પરંતુ આજે એશિયાના વિવિધ દેશોમાં પ્રચલિત થયેલે બૌદ્ધધર્મ અને દુનિયાના લગભગ બધા જ દેશમાં પ્રસરેલા ખ્રિસ્તી ધર્મમાં ઘણું સામ્ય છે. બંને ધર્મોમાં કરુણ, દયા અને પ્રેમ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. પરંતુ એમના સામ્યનું ઊંડાણ આ બાહ્ય બાબતે કરતાં પણ સવિશેષ છે. આ બંને ધર્મોને ઉદ્ભવ લગભગ સમાન પ્રકારે થયું છે. પ્રવર્તમાન હિંદુધર્મના અસ્વીકાર અને તેના વિરોધમાંથી બૌદ્ધધર્મ જન્મે, અને એ જ રીતે હિબ્રધર્મના વિરોધમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થઈ પરંતુ ઉત્પત્તિની આ સમાનાવસ્થા હેવા છતાં, પિતાના મૂળ ધર્મને અનુલક્ષીને આ બંને ધર્મોમાં મહત્ત્વ તફાવત છે. બૌદ્ધધર્મે હિંદુધર્મને સદંતર અનાદર કર્યો. એણે હિંદુધર્મનાં શાસ્ત્રો સ્વીકાર્યા નહીં અને હિંદુધમમાં ઉપદેશાવેલ અનેક બેને વિરોધ