________________ 432 ધનું તુલનાત્મક અધ્યયન ન કરવી કે ઇજા ન કરવી કે શબ્દ, વિચાર અને કાર્યમાં હિંસા ન કરવી કે ઇજા ન કરવી એટલે જ અર્થ થાય પરંતુ અહિંસાને અર્થે આટલું જ નથી. આ તો આપણને અહિંસાને નકારાત્મક ખ્યાલ આપે છે. હકારાત્મક બાજુએ વિચાર કરતા અહિંસા દયા, ભલાઈ અને આત્મત્યાગને ખ્યાલ આપે છે. સૃષ્ટિ માત્રના જીવને માટે માનસિક, વાચિક કે કાંઈક ખોટો ખ્યાલ ન લાવવો એ તો એમના પ્રત્યે લક્ષ્ય ન આપીને પણ બની શકે. પરંતુ અહિંસામાં આ નકારે ઉપરાંત હકાર તે સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવને માટે પ્રેમ અને લાગણી હેવી જોઈએ એમાં રહેલે છે. મહાત્મા ગાંધીજીને માટે સત્યની પ્રાપ્તિને પાયે અહિંસા, અને સત્યની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થઈ છે, એ સિવાય નહીં. જેમ જેમ અહિંસાને વિકાસ થાય તેમ તેમ સત્યની વધુ ને વધુ દષ્ટિ પ્રાપ્ત થાય. - ગાંધીજીની અહિંસા એ કાયરની અહિંસા નથી એ સમજાવતા ગાંધીજી 13 કહે છે : જે કાયરતા અને હિંસાની વચ્ચે જ પસંદગી કરવાની હેય તે હું નિશ્ચિતપણે હિંસાની પસંદગી કરવાની સલાહ આપું. વળી ગાંધીજીની અહિંસા એક કલ્પના નથી કે માત્ર આદર્શ જ નથી એને ખ્યાલ આપતાં ગાંધીજી કહે છે:૧૧૪ હું સ્વપ્નદશ નથી. તે એક વ્યાવહારિક આદર્શવાદી વ્યક્તિ હોવાનો દાવો કરું છું. અહિંસાધર્મ માત્ર ઋષિઓ અને તેને માટે નથી, એ તે આમ જનસમુદાય માટે પણ છે. જેમ પશુ જગતને નિયમ હિંસા છે તેવી જ રીતે મનુષ્ય જાતિને નિયમ અહિંસા છે. ગાંધીજીની અહિંસા નિષ્ક્રિય નથી પરંતુ સક્રિય છે. એ વિશે પિતાને મત સ્પષ્ટ કરતા તેઓ કહે છે૧૧૫: સક્રિય અહિંસાને અર્થ છે સ્વેચ્છાથી દુઃખ સહન કરવું. એટલે કે કઈપણ અન્યાયની સામે દીનતાપૂર્વક મૂકી ન જતાં, પિતાના આત્માની સમગ્ર શક્તિથી એ અત્યાચાર અને અન્યાયનો વિરોધ કરવો જોઈએ. અને, એક સંતપુરુષની ભવિષ્ય દૃષ્ટિનો ખ્યાલ આપે એવું કથન કરતાં એમણે કહ્યું: માનવીના અસ્તિત્વને સાર્થક કરતા આ આત્માના નિયમનું પાલન કેઈપણ એક વ્યક્તિ પિતાના માનના રક્ષણ માટે, પિતાના ધર્મના કે પિતાના આત્માના રક્ષણ માટે ઉપયોગ કરી શકે છે, એટલું જ નહીં એ સામ્રાજ્યના પતનનું કારણ પણ બની શકે છે. 113 ગાંધી સંમરણ ઔર વિચાર, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, 1968, પા. 501 114 એજ, 5, 52 115 એજ, પા. 503