________________ 368 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 9. યજ્ઞ : રવીકાર અરવીકારઃ તપશ્ચર્યા, આત્મ ત્યાગ, અહિંસા 10. જીવનવ્યવસ્થા : આશ્રમની વ્યવરથા કંઈ નહિ. : 11. સમાજ-વ્યવસ્થા વર્ણાશ્રમ કંઈ નહિ. બંનેના દીર્ઘકાલના સહઅરિતત્વને પરિણામે થયેલા ફેરફારો : "હિંદુધર્મ * જૈનધર્મ સગુણ ઈશ્વરને રવીકાર જેવા કે, સગુણ ઈશ્વરને સ્વીકાર રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, જેમકે મહાવીર શક્તિ વગેરે. અનકેશ્વરવાદ અનકેશ્વરવાદ મૂર્તિપૂજા (જૈનધર્મની અસર) મૂર્તિપૂજા (સ્થાનકવાસીમાં નહીં). મંદિર મંદિર પુરોહિત પુરોહિત વર્ણવ્યવસ્થા વર્ણવ્યવસ્થા-દેવમંડળમાં પણ - જૈનધર્મને ઉદ્દભવ હિંદુધર્મમાંથી થયે હોવા છતાં એ બેમાં પુનર્જન્મના સ્વીકાર સિવાય અન્ય બધી જ બાબતમાં તફાવત છે. હિંદુધર્મ અને જૈનધર્મમાં જીવની વિચારણું અલગ રીતે કરવામાં આવી છે. હિંદુધર્મ એક તત્ત્વવાદી છે, જ્યારે જૈનધર્મ ધિતત્ત્વવાદી છે. હિંદુધર્મ અને જૈન ધર્મમાં બીજે મહત્તવને તફાવત યજ્ઞ ભાવનામાં છે. હિંદુધર્મમાં યજ્ઞને સ્વીકાર થયું છે, જ્યારે જૈનધર્મ એને અસ્વીકાર કરે છે.. કોઈપણ ધાર્મિક વિધિને જૈનધર્મમાં અસ્વીકાર છે, અને છતાં કાળાનુક્રમે જૈનધર્મમાં અનેક પ્રકારની વિધિઓ દાખલ થઈ છે, એ ધર્મના ચાલકબળ તરીકે વિધિનું કેટલું મહત્વ છે, એને ખ્યાલ આપે છે. હિંદુધર્મમાં વ્યક્તિજીવન વ્યવસ્થા અને સમાજજીવન વ્યવસ્થાને બોધ અપાયેલો છે જ્યારે જૈનધર્મમાં, એવું કાંઈ નથી. - હિંદધર્મ અને જનધર્મની તુલના કરીએ ત્યારે જે મહત્ત્વની વાત કરવાની છે તે એ કે હિંદુધર્મ અને જૈનધર્મ બંને ભારતમાં જ મર્યાદિત રહ્યા છે. આ બંને ધર્મેના ખૂબ લાંબા ગાળાના સહઅસ્તિત્વને પરિણામે બંને ધર્મ પર અરસપરસ અસર થઈ છે, અને એને પરિણામે બંને ધર્મોમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થયા છે.