________________ 370 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જનસમાજમાં મૂર્તિ પૂજાનું સ્થાન છે, અને સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે જનધર્મની અસર નીચે જ હિંદુધર્મમાં મૂર્તિપૂજા પ્રવેશી છે. 3. જેનધર્મદધર્મ : જૈનધર્મ બૌદ્ધધર્મ 1. સ્વરૂપ : હિંદુધર્મ વિરોધ હિંદુધર્મ વિરોધ 2. સ્થાપક : વર્ધમાન–મહાવીર ગૌતમબુદ્ધ 3. હિંદુધર્મ વિરોધ : વેદને અસ્વીકાર વેદોને અસ્વીકાર ઈશ્વરવાદ-અનેકેશ્વવાદને ઈશ્વરવાદ–અનેકેશ્વરવાદને અસ્વીકાર-બ્રહ્મવાદને અસ્વીકાર - બ્રહ્મવાદને અસ્વીકાર અસ્વીકાર 4. ધર્મગ્રંથ : અંગ-પ્રાત ત્રિપીટિકા-પાલી 5. ઈશ્વર : મહાવીર-ઈશ્વર તરીકે બુદ્ધ-ઇશ્વર તરીકે 6. જીવ : સત્ય અસત્ય દયા : સર્વ—જીવ દયાભાવ સર્વ-જીવ દયાભાવ 8. તપશ્ચર્યા : અતિ મહત્ત્વની-મોક્ષ પ્રાપ્તિમાગ મહત્ત્વની–અંતિમ નહીં 9 મેક્ષ : મોહમુક્તિ શાંતિ અવસ્થા, નિર્વાણ 10. યજ્ઞ : વાસના-યજ્ઞ તૃષ્ણ–યજ્ઞ 11. નીતિ : સાપેક્ષ દષ્ટિએ મહત્ત્વનું નહીં ખાસ મહત્ત્વનું–માર્ગ તરીકે માત્ર નિષેધ યાદી અણુવત, મહાવ્રત 12. જગત : જગત સત્ય 13. ધર્મસંધ : સ્થા હિંદુધર્મમાં જન્મેલા વર્ધમાન અને ગૌતમ બંનેએ, પચાસ વર્ષના ગાળામાં, હિંદુધર્મની સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરીને, અનુક્રમે જૈનધર્મ અને બૌદ્ધધર્મને જન્મ આપે. પ્રચલિત હિંદુધર્મની સામે એમને વિરોધ લગભગ સમાન પ્રકારનો હતે. યજ્ઞોમાં થતી હિંસા, પુરોહિતવાદની વ્યાપક પકડ, વર્ણવ્યવસ્થાને કડક અમલ અને જનસમુદાયથી વિમુખ એવી ભાષામાં શાસ્ત્રો-એ બંનેના, હિંદુધર્મ સામેના વિરોધના પાયામાં હતા, અને એથી એ બેની વચ્ચે ઘણું મુદ્દાઓમાં સામ્ય હેય એ સમજી શકાય એમ છે. પરંતુ લગભગ સમાન પશ્ચાદ્ભૂમાં સજા. ચેલાં અને લગભગ સમાન પાયા પર આધારિત થયેલા આ બે ધર્મોને વિકાસ છે : સ્થા