________________ હિંદુધર્મ પરંતુ જેમ પ્રવાહ આગળ વધે છે તેમ એને રંગ ફરી પાછો પૂર્વવત થાય છે; તેમ પરિવર્તનશીલતામાં હિંદુધમેં એની શાશ્વતતા તરછોડી નથી. એ શાશ્વતતા કઈ? એની વિચારણા હવે આપણે હાથ ધરીએ. દરમ્યાનમાં એટલું નેધી લઈએ કે સુધારાવાદી પ્રયત્નોએ જે હિંદુધર્મમાં સંપ્રદાય સ્થાપ્યા છે, હિંદુધર્મમાંથી નવા ધર્મોની ઉત્પત્તિ કરી છે, તે સાથે એટલું પણ ખરું કે એ બધાએ એકાંકી અને સમગ્ર રીતે હિંદુધર્મને નવું જોમ, નવી દિશા અને નવી દષ્ટિ પણ અપ છે. 5. હિંદુધર્મનું હાર્દ : વેદથી શરૂ કરી આધુનિક સમય સુધીના હિંદુધર્મના પ્રવાહનું તારતમ્ય કાઢી એને માત્ર એક કે બે મુદ્દામાં રજૂ કરવું હોય તે તે નીચેના બે વિધાનમાં થઈ શકે. 4. હિંદુધર્મ એક સર્વવ્યાપી આધ્યાત્મિક તવને રવીકાર કરે છે. રા. હિંદુધર્મ એમ માને છે કે આ તત્વની સાથે એકત્વ (ઐકય) પામી શકાય છે. જ સર્વવ્યાપી એક આધ્યાત્મિક તાવ : હિંદુધર્મની સામે ઘણી વેળા એવો આક્ષેપ કરવામાં આવે છે કે તે ઈશ્વરબહુત સ્વીકારે છે. એક રીતે આ સાચું હોવા છતાં એને સ્વીકાર સંપૂર્ણ સત્ય તરીકે થઈ શકે નહિ. વિશ્વનું ચાલક તવ તાર્કિક દૃષ્ટિએ એક જ હોઈ શકે એ બાબત સ્વીકારવા છતાં એના સ્વરૂપની ભિન્નતા પણ એટલી જ સ્વીકાર્ય છે. - કોઈપણ ધર્મની જેમ, હિંદુધર્મ પણ આ પરમતત્વને આધ્યાત્મિક સ્વરૂપના તત્ત્વ તરીકે સ્વીકારે છે. આ એક જ તત્ત્વ સર્વને આધાર અને મૂળ છે.’ વેદ કહે છે તેમ પરમતત્તવ હોવા છતાં લેકે એને વિવિધ નામે સંબોધે છે. પરમતત્વ સાથે તાદાઓ શક્ય છે : પરમતત્ત્વના એકત્વને સ્વીકાર ધર્મની જેમ તવજ્ઞાનની કેટલીક પદ્ધતિઓ પણ કરે છે. પરંતુ એ બંનેમાં મહત્ત્વને ભેદ એ તત્વના સ્વરૂપ વિશે તથા એ -તત્વની સાથેના તાદામ્ય વિશેના વિચારોમાં રહેલું છે. ધમ પિતે એક એવી પ્રક્રિયા છે જે માનવમાં સુખ રહેલ દૈવીતવને એની 8. एकम् सद विप्रा बहुधा वदन्ति __ अग्निम् यमम् मातवरेश्वानभाह् / 8. વે. 1.164.46