________________ હિબ્રધર્મ 147 હિબ્રધર્મમાં અબ્રાહમનું સ્થાન ખૂબ માનભર્યું હોવા છતાં અબ્રાહમે પિતાના ધાર્મિક બેધને કોઈ વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું નથી. આથી હિબ્રધર્મના ઈતિહાસમાં તેઓ મહત્વના પ્રથમ પુરુષ હોવા છતાં હિબ્રધર્મના સ્થાપક તરીકેનું બિરુદ એમને સામાન્યતઃ આપવામાં આવતું નથી. ખ, મેઝિઝ : હિબ્રધર્મને વ્યવસ્થિત રવરૂપ આપવાનું અને એક સ્વીકાર્ય ધર્મ તરીકે એને સ્થાપવાનું માન મંઝિઝને ફાળે જાય છે. મેઝિઝ પિતે ઈજિપ્તમાં વસતા હતા અને જન્મ હિબ હતા. રાજ્યવ્યવસ્થામાં એમનું ઉચ્ચ સ્થાન હતું. પરંતુ એક દિવસ એક ઈજિલ્શિયને એક હિબ્રને ગાળો આપી. એથી મેઝિઝનું લેહી ઉકળ્યું અને તેમણે તે ઈજિશિયનને મારી નાખી પિતે જંગલમાં ગયા. જંગલમાં એમને ઈશ્વરવાણી સંભળાઈ અને એમને એમ લાગ્યું કે જેવા એમને પિકારી રહ્યા છે અને કહે છે : “આ ઈજિલ્શિયને મારા માણસને દુઃખી કરે છે, તેથી તું તેમને બચાવ. 5 આ ઈશ્વર આદેશ સાંભળી મોઝિઝમાં એક પરિવર્તન આવ્યું અને કહ્યું: “હું તે છું.”૬ હિબ્રધર્મને ઉદ્ધાર કરવાનું કાર્ય અને હિબ્રધર્મને અન્યના સંકજામાંથી મુક્ત કરવાનું કાર્ય એમણે પિતે સ્વીકારી લીધું. ધર્મને વ્યવસ્થિત સ્વરૂપ આપવાને માટે એમણે વિવિધ જાતિઓને એકત્રિત કરી, જેહવાની પૂજા દાખલ કરી અને વ્યક્તિગત જીવનની દોરવણી માટે નીચે મુજબના દશ આદેશ આપ્યા : 1. Do not commit adultery. 2. Do not kill. 3. Do not steal. 4. Do not bear false witness. 5. Defraud not your neighbour. 6. Defy not God. 7. Honour thy father. 8. Honour thy mother. 5 એસોડસ - ર.૩. 6. સરખા - હિંદુધર્મનું “મહું ત્રણારિમ”