________________ ઈસ્લામધર્મ 199 ' લગભગ ચાલીસ વર્ષની ઉંમરે મહમદમાં પરિવર્તન થવા લાગ્યું. તેઓ વધુ ખેવાયેલા રહેવા લાગ્યા અને અલ્લાહમાં મગ્ન રહેતા. હિબ્ર પયગંબર જેવી વિશિષ્ટતાઓ એમને પ્રાપ્ત થવા માંડી. મહમદ મકકાની પાસેના પહાડની ગુફાઓમાં જતા ત્યારે એક દિવસનો અનુભવ ટાંકતા કહેવાયું છે : “હું ચાલતું હતો ત્યાં આસમાનમાંથી અવાજ આવ્યો અને મેં ઉપર જોયું. ત્યાં ફિરસ્તા જિબ્રાઈલ બેઠા હતા. તે મારી પાસે આવ્યા અને મને આદેશ આપ્યો : મહમદ ! તું તે અલ્લાહને રસૂલ છે, વાંચ.” મેં કહ્યું : “હું વાંચી શકું એમ નથી.” એ મારી પાસે આવ્યા, અને મને હચમચાવ્યા પછી વળી કહ્યું, “વાંચ” અને મેં ફરીથી કહ્યું “હું વાંચી શકું એમ નથી.” “આવી રીતે ત્રણવાર થયું અને ત્રીજી વખતે મને સખત હચમચાવીને કહ્યું, “લેહીના ટીપામાંથી માનવીનું સર્જન કરનાર તારા અલ્લાહના નામે વાંચ. એણે માનવીને તે શીખવ્યું છે કે જે એ જાણતા નથી.” એમ કહેવાય છે કે ફિરતાના આ પ્રથમ દર્શન પછી થોડો સમય આવાં દર્શને બંધ થયાં. આથી મહમદ ખૂબ નારાજ થયા અને એમણે આપઘાત કરવાને નિર્ણય કર્યો. આપઘાતને માટે એમણે પ્રયત્ન કર્યો ત્યારે ફિરતા એમની સમક્ષ પ્રત્યક્ષ થયા અને કહ્યું, “ઓ મહમદ ! તું તે પ્રભુને પયગંબર છે. 5 પિતાને જે અનુભવ થયે એની વાત એની પત્ની ખાદીને કરી અને પિતાને જે જ્ઞાન થયું તેનું વર્ણન કર્યું. અલ્લાહ એક છે, તથા સદ્ગુણને બદલો અને દુરાચારની શિક્ષા મળે છે. આ એમને સાદે અનુભવ હતો. શરૂઆતના તબકકે એમનો આદેશ રવીકારનાર અને એમના અનુયાયી બનનારમાં એમનાં પત્ની ખાદીજા, એમને દત્તક પુત્ર અલિ, એમને મિત્ર અબુબકર અને છંદ નામને હબસી ગુલામ હતા. અનુયાયીઓની આ નાની ટુકડી સાથે એમણે પિતાને જે દર્શન લાધ્યું હતું અને પ્રસાર કરવાની શરૂઆત કરી. એકેશ્વરવાદને સ્વીકાર, એક અલ્લાહમાં જ માન્યતા, મૂર્તિપૂજાને અસ્વીકાર અને બાળહત્યાને વિરોધ એમના ઉપદેશમાં મુખ્ય હતા. મહમદના આવા ઉપદેશની મક્કાના લોકો પર બહુ માઠી અસર પડી. આપણે ઉપર જેવું છે તેમ મકકાના લેકેનું આજીવિકાનું મુખ્ય સાધન મકકા 4. ગ્લી૫સીસ ઓફ વર્લ્ડ રિલિપિન્સ, ઈક, 1957, પા. 197. 5. એજ, 5. 198