________________ શિૉધર્મ 239 ર. શિૉધર્મને વિકાસ : પ્રથમ યુગ (ઈ.સ. પૂ. 600 થી ઈ. સ. ૧પર) : - ઈ. સ. પૂર્વે ૬૦૦માં પ્રથમ મિટાડનું જાપાનના ટાપુ પર અવતરણ થયું. તે સમયથી જાપાનમાં શિધર્મની શરૂઆત થઈ અને ઈ. સ. ૧૫રમાં બૌદ્ધધર્મ જાપાનમાં પ્રવેસે ત્યાં સુધી આ સમગ્ર સમય જાપાનમાં શિધર્મની સર્વોપરિતાનો છે. બીજો યુગ (ઈ. સ. ૫પર થી 800) : બૌદ્ધધર્મ હિંદુસ્તાનમાંથી ચીનને માર્ગે થઈ કન્ફયુશિયસ અને તાઓ ધર્મની સાથે આ ગાળામાં જાપાનમાં પ્રવેશ પામે. શિનો ધર્મની આગલા સમય ગાળાની સર્વોપરિતાને લીધે સ્વાભાવિક રીતે જ શિધમ મજબૂત હતે. શિન્તધર્મના નિહોન ગી નામના પુસ્તકમાં બૌદ્ધધર્મની શરૂઆતમાં કેવી પરિસ્થિતિ હતી એને સવિસ્તાર ખ્યાલ આપવામાં આવ્યું છે. એમાં એક સ્થળે કહેવાયું છે. “ઈ. સ. ૬૪૫માં કેતુક નામના રાજાએ બૌદ્ધધર્મને માન આપ્યું અને દેવાના માર્ગોને તિરસ્કાર કર્યો.” આથી એ સમજાય છે કે શરૂઆતનાં સવા વર્ષ સુધી બૌદ્ધધર્મને જાપાનમાં સ્થિર થવાની તક સાંપડી ન હતી. પરંતુ શિતધર્મની સાથે જ બૌદ્ધધર્મના સહઅસ્તિત્વને પરિણામે એક ધર્મની બીજા ધર્મ પર સહજ રીતે જ અસર થઈ ત્રીજો યુગ (ઈ. સ. 800 થી 1700 ) : - બૌદ્ધધર્મને એક પૂજારી દેશી (ઇ. સ. 774-885 ) એક એવા ધર્મને ઉપદેશ કરતે હતું, જેને મિશ્ર શિને અથવા તે રિઆબુ તરીકે ઓળખાવાય છે. એના ઉપદેશ અનુસાર બૌદ્ધધર્મના દેવો જ શિતધર્મમાં દેવ તરીકે સ્વીકારાયા છે. એ જ પ્રમાણે કેટલાક વિચાર પણ માનતા હતા કે શિધર્મ, બૌદ્ધધર્મ અને કન્ફયુશિયસધર્મને એકત્રિત કરી એમાંથી જ એક નવો ધર્મ બનાવી શકાય એમ છે. આ સમય ગાળામાં શિતો ધર્મને બૌદ્ધધર્મ, કફ્યુશિયસધર્મ તેમ જ તાઓ ધર્મની સાથે સંઘર્ષમાં રહેવું પડયું. આના પરિણામે ઇ. સ. 1465 થી 2 નિહાન ગી 2: 195; (હયુમ, 146-169) 3 બિંકલે, હિસ્ટરી ઓફ ધી જાપાનીઝ પીપલ, પા. 442