________________ 314 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અખત્યાર કરે છે; અને એમ કરીને પિતાની જાતને છેતરવા ઉપરાંત, જે ઈશ્વરના વચનનું, જે શાસ્ત્રનું અને જેને માટે એ વચનનું એ અર્થઘટન કરે છે એ સર્વને, એ છેતરે છે. પિતાના અનૈતિક કાર્યની જવાબદારી બીજાને શિરે ઓઢાડી વધુ પાપમય કર્મ એ કરે છે. આવા પ્રસંગોને અનુભવીને જ કેટલાક વિચારકેએ. Priest-craft" જેવો શબ્દ લે છે. એવા વિચારો એવો મત ધરાવે છે કે પૂજારી વર્ગે પિતે જ પિતાના વાથી હેતુઓ માટે ધર્મને જીવાડ્યો છે કેટલાક તે એ હેતુસર જ ધર્મને પ્રપે છે એમ પણ કહે છે. ધર્મસ્થાપકોના ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક ઘડતરની અને અવરથાની જે ભૂમિકા આપણે જોઈ તેને અનુલક્ષીને એમ તરત જ કહી શકાય કે આવા ક્ષીણ થયેલા, નૈતિક્તાહીન પુરોહિતવર્ગનું એ સામર્થ્ય નથી કે તેઓ ધર્મને ગતિ. આપે, તે પછી એમને હસ્ત ધર્મ પ્રયજનની તે વાત જ ક્યાં રહી ? એ સાચું છે કે ધર્મની અધોગતિમાં પુરોહિતવર્ગને ફાળો નાને નથી. અને આમ છતાં એ પણ સ્વીકારવું જોઈએ કે પુરોહિતવર્ગના અસ્તિત્વને પરિણામે જ ધર્મની વિધિઓ ટકી રહી છે, એટલું જ નહીં પણ એમાંનાં ઉચ્ચતર તો પણ જળવાઈ રહ્યાં છે. પરિવર્તન ભલે ગમે તેવું ઇચ્છનીય હોય તો પણ પ્રત્યેક પરિવર્તન સારું જ , છે એમ કહી શકાય ખરું ? અને એથી જ જેમ પરિવર્તનકારી બળોનું મૂલ્ય છે,. તેમ પરિવર્તન અવરોધક બળોનું મૂલ્ય પણ કેમ ન સ્વીકારી શકાય ? અહીં એ દા નથી કે જૂનાનું પરિવર્તન ન જ થવું જોઈએ. અગ્ય રૂઢિને તિલાંજલી. આપવી, અવજ્ઞાનિક વિધિને અસ્વીકાર કરે એ બરાબર છે. પરંતુ આપણે જે કંઈ સમજી શક્તા નથી કે જેના અસ્વીકાર માટે આપણી પાસે પુરાવા નથી કે વજૂદવાળાં કારણે નથી એના નકારને જ શું આપણે પરિવર્તનશીલતા કહીશું? અને જે પરિવર્તનશીલતા એ જ પ્રકારની હોય તે એ વૈજ્ઞાનિક લેખી શકાય ખરી ? કઈ પણ ધર્મમાં જ્યારે જ્યારે પુરે હિતવર્ગનું બેટું આધિપત્ય સ્થપાયું છે ત્યારે ત્યારે ધર્મના અનુયાયીઓમાંથી જ વિરોધના સૂરો સંભળાયા છે. બ્રાહ્મણ ધર્મની સામે જૈનમત અને બૌદ્ધમતના આવા જ વિરોધી સૂર હતા. એ જ પ્રમાણે. રે મન કેથલિક દેવળની સામે માર્ટિન લ્યુથરને વિરોધી સૂર પણ આ જ પ્રકારને હતો. લગભગ પ્રત્યેક ધર્મના ઇતિહાસમાં આવી હકીકતે ઉપલબ્ધ છે આ હકીકત એ વાતની સાક્ષી પૂરે છે કે ધાર્મિક ચેતના પિતે સદંતર જીવંત છે અને ધર્મ પ્રક્રિયાની ગતિશીલતામાં કોઈપણ તબક્કો, કોઈપણ વર્ગ તરફથી બિનજવાબદાર