________________ ચીનના ર૭૫ restoring the moral order (or li ). If a man can just for one day realize his true self and restore complete moral -order the world will follow him."42 સમાજના એક અંગ તરીકે માનવ પર જે જે જવાબદારી આવે એને સ્વીકાર કરી એનું પાલન કરવા એ પ્રયત્નશીલ રહે છે. એના આવા પ્રયત્નમાં એને “લી " અથવા “જેન” બંને સહાયરૂપ થાય છે. રૂઢિગત રીતે કે વ્યવહાર ગ્ય છે તથા કયો વ્યવહાર પુરાતન સાથે સુસંગત છે એ “લી” એને કહે છે, જ્યારે “જેન” એને એ સૂચવે છે કે કેઈપણ સંજોગોમાં કોઈપણ માનવ સાથે કે વ્યવહાર સુગ્ય છે કે વાજબી છે, એ જે તે સંજોગો અને જે તે માનવ સાથેના સંબંધ પર આધારિત છે. આમ “લી રૂઢિતાવ અને “જેને 'પરિવર્તનશીલ તત્ત્વ બની રહે છે. કેઈપણ આપેલ સમયે, કોઈપણ માનવવ્યવહાર માટે એ સાચા માનવ તરીકે કાર્ય કરે એ માટે એણે “સુવર્ણ મધ્ય” પામવું જોઈએ. જે વ્યક્તિ “જેન’ને આ ગુણ-અંતિમમાંથી મધ્યને ઓળખી તેના સ્વીકાર–ગ્રહી શક્તી નથી તે સાચા માનવ તરીકેને યોગ્ય વ્યવહાર કરવામાં અનુકૂળ બની શકતી નથી. જેન'ના આ સદ્ગણની વધુ સમજ પામવાને માટે તથા જેન " અનુસાર વ્યક્તિએ પિતાનું આચરણ શી રીતે ઘડવું જોઈએ એને ખ્યાલ પામવા કફ્યુશિયસે એના શિષ્યને કહેલ વાત જોઈએ ? ભેગે પૂછયું : શું બધા મનુષ્ય પોતાના જીવનને માટે નિયમ તરીકે સ્વીકારી શકે એ એકેય શબ્દ છે ?કન્ફયુશિયસે કહ્યું : “શું મનુષ્યોને પરસ્પર ભાવ ( reciprocity) એવો શબ્દ નથી ?" અને વધુમાં કહ્યું : “તમે એવું ઇચ્છતા હો કે બીજા માણસે તમારા તરફ અમુક વર્તન ન રાખે, તે તમારે પણ તે માણસે પ્રત્યે તેવું વર્તન રાખવું જોઈએ નહિ. 12 જિસસના ગોસ્પેલમાં પણ આ જ ભાવ વ્યક્ત થયા છે. ફેર માત્ર એટલો છે કે અહીંયાં સૂચિત વ્યવહારની રજૂઆત નિષેધવાચી છે જ્યારે ગોસ્પેલમાં એ અસ્તિવાચી છે. 11 લીન યુટાંગ, પા. 831 ૧ર એનાલેકટસ - 15 : 23; મહાવિદ્યા - 10 : 2; મધ્યમમાર્ગ - 13 : 3; લીકી–૮૧ : 1.