________________ સામાન્ય પ્રશ્નો 311 ક, ધર્મશાસ્ત્ર : પ્રત્યેક ધર્મની રજૂઆત વેળા આપણે એ જોયું કે દરેક ધર્મને પિતાનાં એક કે વધુ ધર્મશાસ્ત્ર છે. એ સર્વ વિગતેને એકત્રિત રવરૂપે નીચે મુજબ મૂકી શકાય. ધર્મનું નામ ધર્મશાસ્ત્રનું નામ હિંદુધર્મ વેદ, ઉપનિષદ, ભ.ગીતા, પુરાણ વગેરે જનધર્મ આગમ બૌદ્ધધર્મ ત્રિપિટીકા હિબ્રધર્મ જૂનો કરાર ખ્રિસ્તી ધર્મ બાઈબલ તથા જૂને કરાર જરથુસ્ત ધર્મ અવસ્થા તાઓ ધર્મ તાઓ-તે-કિંગ કન્ફયુશિયનધર્મ કલાસિકસ શિધર્મ કો-જી-કી તથા નિહેન-ગી ઇસ્લામધર્મ શીખધર્મ ગ્રંથસાહેબ કુરાન જે તે ધર્મના ધર્મશાસ્ત્ર વિશેની ચર્ચા કરતી વખતે આપણે એ અવેલેકયું છે કે ધર્મશાસ્ત્રને કોઈ એક નિશ્ચિત સમય કે કાર્ય નથી. વિવિધ સમયે જે તે ધર્મમાં અપાયેલા ધર્માદેશને સમાવેશ આવાં શાસ્ત્રોમાં કરવામાં આવ્યું હોય છે. આપણે એ પણ જોયું છે કે પ્રત્યેક ધર્મના એક કરતાં વધારે, ધર્મપંથે પણ અસ્તિત્વમાન છે, અને આમ છતાં એ સઘળા પંથો જે તે એક ધર્મના પંચ તરીકે જ ઓળખાય છે. આમ કેમ? આ પ્રશ્નનો ઉત્તર આપણને એ હકીકતમાંથી મળશે કે હિંદુ ધર્મના બે મુખ્ય પંથમાંથી શૈવ અને વૈષ્ણવ પંથ બંને, વેદના આધારને સ્વીકારે છે. આથી બે પંથ જુદા હોવા છતાં, એમની વચ્ચેનું અંધત્વ અને એકત્વ શાસ્ત્રને કારણે શક્ય છે. મૂળ શાસ્ત્રોને સ્વીકારવા ઉપરાંત શિવમાગીએ શિવપુરાણને અને વિષ્ણુમાગીઓ વિષણુપુરાણને પિતાના વિશિષ્ટ શાસ્ત્ર તરીકે રવીકારે એ અલગ વાત છે. આ જ પ્રમાણે બૌદ્ધધર્મ માટે પણ એમ જ કહી શકાય. હિનયાન અને મહાયાન પંથ બંનેનું પ્રેરણાસ્થાન બુદ્ધનું જીવન અને તેમના ત્રિપિટીકામાં સંધ