________________ 240 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 1867 સુધી શિધર્મને મેટામાં મેટે અભિષેક “ઓહ નીહે " પણ બંધ રાખ પડ્યો.” ચોથો યુગ (ઈ. સ. 1700 થી 1868) : જાપાનમાં ઉપરના મિશ્ર ધર્મયુગ દરમ્યાન સૂર્ય રવરૂપ મિકાડોની સ્થિતિ ઘણી વિપરીત બની. આથી મિકાડોને ઈશ્વરસ્વરૂપે સ્વીકારનારા જાપાનના વિદ્વત વર્ગ શિધર્મને પુનઃજીવિત કરવાને અને એમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો. આ દિશામાં થયેલા પ્રયને માં નીચેના વિચારોનો મહત્ત્વનો ફાળો છે. કદ (ઈ. સ. 16 69 - 1736 ) : કદે જાપાનની ભાષાને અભ્યાસ શરૂ કર્યો અને જાપાનની જૂની ભાષા પર, પ્રભુત્વ મેળવી એમણે જાપાનના જૂના ગ્રંથને નવું સ્વરૂપ આપ્યું. પરંતુ, એમનું હાથ ધરેલું કાર્ય એમના શિષ્ય મબુચીએ (ઈ. સ. 1697- 1769) આગળ વધાયું. મચીએ જે આધાર લીધે તેનો ઉલ્લેખ એસ્ટન આ પ્રમાણે કરે છે. “પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્યની વૃત્તિ સરળ હતી ત્યારે નીતિના અટપટા નિયમોની આવશ્યકતા ન હતી. તેથી તે સમયે સારું અથવા ખોટું એ બતાવનારા સિદ્ધાંતની જરૂર ન હતી. પણ ચીનના લોકો પાસે ઘણો સારે ઉપદેશ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ તેમના હૃદય ખરાબ હોવાથી માત્ર બહારથી તે સારા દેખાતા હતા. જાપાનીઓ સરળ હતા અને તેથી નીતિના સિદ્ધાંતે વિના તેમને ચાલતું.” આમ કદ અને મબુચીએ મળીને જાપાનને માટે તથા જાપાનના લોકો માટે શું મહત્ત્વનું છે અને જરૂરી છે તેના સમર્થનમાં જાપાનની પ્રજા અને એની. પડેશી પ્રજા વિશેને ખ્યાલ રપષ્ટ કર્યો. મસૂરી (ઈ. સ. 1720 - 1801) : જાપાનના શિધર્મને નવજીવન આપવાના પ્રયાસમાં મંત્રીને ફાળો જુદા પ્રકારને રહ્યો છે. એમણે જાપાનના ધર્મગ્રંથ ક–જી-કી ઉપર ટીકા લખી છે અને એ 45 ભાગોમાં પ્રસિદ્ધ થઈ છે. શિધર્મને પુનઃજીવિત કરવાને માટે તેમણે જે માર્ગ ગ્રહણ કર્યો તેમાં બહારના દેશોમાંથી જે ધર્મો જાપાનમાં આવ્યા તેમની એક્તરકે ટીકા કરવા. 4 એસ્ટન ગ્રંથ 1, પા૩૬૪, 277 વ એજ, ગ્રંથ 3, પા. 16