________________ 228 ધનું તુલનાત્મક અધ્યયન નામે ભેટ લે છે તે જ પ્રમાણે નાનકના અનુયાયીઓ પણ ગ્રંથસાહેબની પૂજા કરવા દે છે અને તેને અંગે ભેટ પણ લે છે.” આમ, અમૃતસરના હરમંદિરની સ્થાપનાથી એક બાજુ શીખ સંગઠનને વેગ. મળે તો બીજી બાજુ આ પ્રકારની પૂજાવિધિ પણ તેમાં પ્રવેશો. ગુરુ રામદાસે શીખધર્મમાં બીજે ફેરફાર એ કર્યો કે પિતાની પાછળ તેમની ગાદીએ તેમણે પિતાના પુત્રને જ બેસાડ્યો અને એમ કરીને વંશપરંપરાગત ગાદી પ્રાપ્ત કરવાની રસમ દાખલ કરી. ઘ. ગુરુ અને (ઈ. સ. 1581 થી 166): ત્રીજ વિભાગમાં આપણે એ જોઈશું કે મંદિર અને ધર્મગ્રંથ ધર્મનાં સંગઠક બળો છે. ગુરુ રામદાસે આવું એક બળ અમૃતસરનું મંદિર બંધાવીને પૂરું પાડવું. ગુરુ અજુને એ ગ્રંથસાહેબની રચના કરાવીને એવું બીજુ બળ. પૂરું પાડ્યું. ગુરુ અજુનેનું સૌથી મહત્ત્વનું કાર્ય “ગ્રંથસાહેબ”ની રચનાનું રહ્યું છે. એક ધર્મગ્રંથ અંગે એ વિશે આપણે અન્યત્ર કહીશું. પિતાની પહેલા થઈ ગયેલા. ગુરુઓનાં લખાણો તેમ જ અન્ય સંતનાં લખાણો અને એમનાં પિતાનાં પણ લખાણને એમણે ગ્રંથમાં સંગ્રહ કરાવ્યો. બીજુ, પરંપરાગત સાદાઈને ત્યાગ કરીને ગુરુ તરીકે એમણે અતિ કિંમતી વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. શીખધર્મની પ્રચાર વ્યવસ્થા નિભાવવા એમણે શીખો પાસેથી એક પ્રકારને કર ઉઘરાવો શરૂ કર્યો. થ, ગુરુ હરગોવિંદ (ઈ. સ. 1606 થી 1638) : ગુરુ અર્જુનનું મૃત્યુ દિલ્હીના રાજાની સામે લડતા થયું. આથી હરગોવિંદે શીખધર્મમાં એને અનુરૂપ જરૂરી કાર્યો કર્યા. એક, એમણે શીખધર્મના નેતા તરીકે તલવાર ધારણ કરી. , બીજ, શાંત અને ધર્મપરાયણ શીખેને લડાઈ માટે યોગ્ય બનાવી શકાય અને મોગલ રાજ્ય શાસકોને એગ્ય સામનો કરી શકે એ માટે એમણે લશ્કર તૈયાર કર્યું. ત્રીજુ, શીખ લેકેના રક્ષણ માટે એમણે લેિ બંધાવ્યો *ણ કરી.