________________ હિબ્રધર્મ 1, સામાન્ય : સંપૂર્ણપણે એકેશ્વરવાદી તરીકે ઓળખાતે ધર્મ હેય તે તે હિબ્રધર્મ છે. પરંતુ મૂળથી જ હિબ્રધર્મ એકેશ્વરવાદી રહ્યો નથી. સેમેટિક પ્રજાના ધાર્મિક માનતા. સૃષ્ટિની લગભગ દરેક વસ્તુ માટે એક દેવ છે, એવું તેઓ સ્વીકારતા એટલું જ નહિ પરંતુ સૃષ્ટિની વસ્તુઓ અને તેમના દેવો વચ્ચે એક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ છે એમ પણ તેઓ સ્વીકારતા. શરૂઆતને હિબ્રધર્મ આ રીતે અનેશ્વરવાદી હતા અને નૈતિકતાના કેટલાક સિદ્ધાંતની રજૂઆત સિવાય એમાં વિશેષ કંઈ હતું નહિ. - આજે હિબ્રધર્મ તરીકે ઓળખવામાં આવે છે, અને જે એકેશ્વરવાદી છે તે ધર્મ તે આવા પાયા પરથી, નૈતિક એકેશ્વરવાદમાં, પયગંબરના બેધને લીધે વિકસેલે ધર્મ છે. 5. હિબ્રધર્મને વિકાસ : હિબ્રધર્મને વિકાસ મુખ્યત્વે કરીને એ ધર્મના પયગંબરના શિક્ષણમાં કર્મ 10 કે