________________ 106 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ખ, વિસ્પદ : , અવાસ્તાના બીજા વિભાગનું નામ વિપરદ છે. વીસ્પદ એટલે દેવોને કરવામાં આવતા વાન. પૂજા કર્મ કરતી વખતે બેલવાના મને વીરપરદમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ' ગ વંદીદાદ? ' અવસ્તાના ત્રીજા વિભાગને આ નામથી ઓળખવામાં આવે છે એને અર્થ એ છે કે રાક્ષસી શક્તિની સામે કાયદો. આ વિભાગમાં જગતની ઉત્પત્તિ જેવી તાત્વિક બાબત તથા પુનર્જન્મ જેવી તાવિક તથા ધાર્મિક બાબત વિશે તેમ જ કેટલીક એતિહાસિક બાબતે વિશે પણ એમાં ઉલ્લેખ મળે છે. વળી, કર્મ કરતી વખતે પુરોહિતેને જ નિયમો પાળવા પડે છે તેને ઉલ્લેખ પણ આ વિભાગમાં કરવામાં આવેલ છે. વંદીદાદમાંથી થોડાક નમૂનાઓ આપણે જોઈએ મડદાને દાટવું એ મહાપાપ છે, જેમાંથી કઈ રીતે છૂટી શકાતું નથી.૩ જીવન પછી પવિત્રતા જ માણસ માટે શ્રેષ્ઠ શુભ છે.૧૪ સર્વ પાપોમાંથી શુદ્ધિ મેળવવા માટે મંત્રો હોય છે.૧પ વાળ અને નખને બરાબર કાપવા જોઈએ 16 - - યશ્ન, વીસ્પરદ અને વંદીદાદ એ અવતાનાં ત્રણ વિભાગો - અવરતા. સાહિત્યને ખૂબ મોટો ભાગ છે. એટલું જ નહિ પણ એ મહત્વનો ભાગ પણ છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ વિભાગોમાં કર્મકાંડ અંગે વિશેષ પ્રેક હેવાને પરિણામે આ વિભાગોને ઉપયોગ મુખ્યત્વે કરીને પુરહિત કરે છે. અવસ્તા સાહિત્યના બીજા બે વિભાગે યગ્ન અને દેહ અવતા છે, જેને ઉપયોગ જરથુરતધમને બહુજનસમાજ કરી શકે છે ? 13 વંદીદાદ, 1 : 13. 14 વંદીદાદ, 5 : 21; 10 : 18. 15 વંદીદાદ, 3 : 41, 42. 16 વંદીદાદ, 17 : 1.