________________ જરથુસ્તધર્મ છે ? 187 ઘ, યગ્ન : અવરતા ગ્રંથને આ ચે વિભાગ છે. આમાં પૂજા, મંત્રોને સમાવેશ. થયો છે. આ ઉપરાંત એમાં ધાર્મિક કાવ્યો પણ છે. જરથુસ્તધર્મના વીર’ તથા: દેવદૂતોને કરવાની સ્તુતિ, મંત્રે પણ એમાં આવે છે. 2. ખોહ અવતા: આ વિભાગમાં જરત ધમીઓને કરવાની પ્રાર્થનાઓને સંગ્રહ થયેલે છે. આ ગ્રંથને “લઘુ અવતા' તરીકે પણ ઓળખાવી શકાય.. ' આ ગાથા સાહિત્ય ઉપરાંત પાછળથી આ ધર્મમાં ઘણું સાહિત્ય ઉમેરાયું છે એ સંહિત્યની પણ જરથુસ્તધર્મમાં અસર રહી છે. આથી જ આપણે અવસ્તા ધર્મના બે વિભાગોને ઉલ્લેખ કર્યો છે. એક ગાથામાં રજૂ થયેલ ધર્મ અને બીજે અન્ય સાહિત્યમાં પ્રાપ્ત થતે ધર્મ. આ બંને પ્રકારના ધર્મોની હવે આપણે વિચારણા કરીએ. આવી વિચારણા સુગમ બને એ માટે રમઝદ, અદૂર મઝદ, એરમઝદઃ વગેરે નામને અવારનવાર ઉલ્લેખ આવતે હોઈ એની સ્પષ્ટતા કરવા નીચેનો કઠે રજૂ કરીએ. રેટર ધર્મ ' અમનદ રાજધર્મ, અવસ્તા ધર્મ અરિમઝદ , (Aurmazda) ગાથાધર્મ અન્ય સાહિત્ય ધર્મ (Ahur Mazda) | BIZHUBE (Ormazd ) સ્પેન્ડમઈન્યુ T(Spanta-Mainyu) એંગ્ર-મન્યુ અહરિમાન (Angra-Mainyu) (Ahriman ) એંગ્ર-મઈયુ (Angra-Mainyu)