________________ જરથુસ્તપમ , 189 સ્પષ્ટ સ્વીકાર થયો છે. શુભ તત્ત્વ કલ્યાણકારી, સહાયક પ્રગતિકારી, ઇષ્ટપ્રકાશમય છે અને એને પેન્તમઈન્યુ તરીકે ઓળખાવાય છે અને અશુભ તવને,. જે અનિષ્ટ, ભૂંડું, અંધકાર, રુકાવટના પ્રતીક સમાન છે તેને, એ ગ્રામઈન્યુ તરીકે ઓળખાવાય છે. આ બે માંના શુભ તો અદૂર મઝદને પક્ષે છે અને અશુભ ત! એમની વિરુદ્ધ છે. સમસ્ત સૃષ્ટિ બે વિભાગમાં વહેચાયેલી છે–એક શુભસૃષ્ટિ - આશા',. બીજું અશુભ સૃષ્ટિ - “દગ. દગમાં ગ્રામધન્યુ જે અશુભ આત્મા છે એને, અને એમની સાથે જે. અન્ય અશુભ તો છે તેમને; તથા અશુભ માનવીઓને સમાવેશ થાય છે. શુભની સૃષ્ટિમાં તેઓ હંમેશા અવધ નાખ્યાં કરે છે અને શુભને પાછળ પાડવાના પ્રયાસ આદરે છે. - આની સામે બીજી સૃષ્ટિ છે જે શુભની સૃષ્ટિ છે. આ સૃષ્ટિના નેતા અદૂર . મઝદ છે. “અદૂર મઝદ જગતના કર્તા છે, તેજોમય છે. ઉત્કૃષ્ટ છે, સર્વોત્તમ છે.. અને સર્વથી મહાન છે. તે સૌથી વધારે સુંદર, દઢ, બુદ્ધિમાન, પરિપૂર્ણ અને ઉદાર છે.”૧૭ આ અદર મઝદ બીજા અનેક દૈવી તો સાથે સંકળાયેલ છે. આશા (નૈતિક નિયમ), હુમનહ (સારે વિચાર), તથા રાજ્ય તત્ત્વ એમની સાથે સંકળાયેલ છે. અદ્દર મઝદ દ્વારા જ ઈશ્વર માનવ સાથે અને માનવ ઈશ્વર સાથે . વ્યવહાર કરે છે. જરથુસ્ત રજૂ કરેલ અદ્દર મઝદની ભાવના, રાજધર્મમાં એની ભાવના કરતા એ રીતે અલગ છે કે, એમણે એ ભાવનામાં, નીતિના સિદ્ધાંતોને પણ સમાવી. લીધા. હિબ્રધર્મના અભ્યાસમાં આપણે જોયું છે કે ટિકે આના એમેસ તથા અન્ય ઇઝરાયેલ સંતપુરુષોએ ઈઝરાયેલી જેહેવાની ભાવનામાં સુધારો કરી એને વિધુ સ્વીકાર્ય બનાવી. લગભગ એવું જ કાર્ય જરથુસ્ત કર્યું. " શુભ અને ઈષ્ટના પ્રતિનિધિ તરીકે જરથુતે અદ્દર મઝદની કલ્પના ભવ્ય . બનાવી છે. અદ્દર મઝદ શરાબ પીતા નથી, તેમ જ સદાયે જાત છે એમ સૂચવતી. વાણી માં જરથુસ્ત અદૂર મઝદને કહ્યું, “હે સર્વજ્ઞ અદૂર મઝદ ! તું કદીયે ઊંઘત . 17 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 31 : 195-196.