________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધાર્મિક પરિષદનું સ્થાન લગભગ પ્રત્યેક ધર્મમાં કઈને કઈ સ્વરૂપે છે જ. ધર્મપ્રચારમાં આવી પરિષદને ફાળો કેવો અને કેટલું છે એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. આપણું સમયની અતિ નિકટ સ્વામીનારાયણ સંપ્રદાયના સમયાઓનો ધમંપ્રચારમાં કેટલે ફાળે છે એ જાહેર છે. એ જ રીતે ધર્મના સંગઠન અને પ્રસારમાં ધાર્મિક સંધને ફાળે અને કેટલું છે એ નકકી. કરવાનું અગત્યનું હોવા છતાં આ પુસ્તકની મર્યાદા બહાર છે. આ જ કાળમાં (ઈ. સ. 150 થી 1054) ખ્રિસ્તી ધર્મ જગતના વિવિધ દેશોમાં પ્રસર્યો. વ્યાપાર દ્વારા એશિયાના દેશમાં અને સ્થાનફેર કરનારાઓ દ્વારા અમેરિકામાં પહોંચ્યો અને સામ્રાજ્યના વિકાસની સાથે બીજા દેશમાં પણ ખ્રિરતીધર્મને પ્રસાર થયો. ઘ, સર્વોપરી પિપ ? ધર્મસંઘની સ્થાપના અને એના સંગઠનને પરિણામે એ પિતે જ એક બળ બની ગયું. એને પરિણામે વડા ધર્મગુરુ સર્વોપરી બનતા ગયા તે એટલે સુધી કે રાજ્ય સર્વોપરી કરતાં ધર્મ સર્વોપરી સવિશેષ સ્થાન પામવા માંડ્યા. એમાં પોપની સત્તા સર્વોપરી બની અને ઈ. સ. 1054 થી 1517 સુધીના ગાળા દરમ્યાનના લગભગ પાંચસો વર્ષ પપની સત્તા યુરોપમાં લગભગ સર્વોપરી રીતે ફેલાઈ. સત્તાની સાથે સામાન્ય રીતે સંકળાયેલ દોષો અહીંયાં પણ હતા એમ સ્વીકારવું રહ્યું. પરંતુ એની સાથે જ એ પણ નોંધવું જોઈએ કે પિપની સર્વોપરી સત્તાને ઉપયોગ સામાન્ય રીતે જનસમુદાયની સેવાના માર્ગે થયો. પિપલી સત્તાને પરિણામે જ કેળવણીની પ્રગતિ થઈ શકી અને કાયદાનાં સામ્રાજ્ય સ્થપાયાં. જિસસે પ્રબોધેલ ન્યાય અને એકતાના આદર્શ પર રચાયેલ સામ્રાજ્યની સ્થાપનાના આદર્શને કંઈક અંશે પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન પણ આ જ કાળ દરમ્યાન થયો અને એ કાર્ય આ મધ્યકાલીન સમયના ધર્મસંઘેએ કર્યું. ચ, સુધારાવાદી પ્રયાસો : રામના પિપની વર્ચસ્વભરી એકહથ્થુ સત્તા ધર્મની પ્રગતિને અવરોધક લાગતાં એ સત્તાની સામે કેટલાક હિંસક પડકારે વિકલિફ અને હસ જેવાઓએ ક્ય. પરંતુ, આ સુધારાવાદીઓ પિતાનું ધ્યેય સિદ્ધ કરવામાં સાર્થક ન થયા. | માર્ટિન લ્યુથર એક જર્મન સંત હતા. એમને વિશે અનેક વાતો પ્રચલિત છે. પોતે કાયદાના અભ્યાસી હોવા છતાં ખ્રિસ્તી ધર્મસંઘનો સ્વીકાર કરવાનું વચન