________________ ૧૩ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. અપરિગ્રહ : પિતાને બિલકુલ જરૂરી એવી વસ્તુઓ સિવાય અન્યને ગ્રહણ ન કરવી તે અપરિગ્રહ. આ પાંચ વ્રતે ગૃહસ્થીઓના સંબંધમાં અણુવ્રત તરીકે અને સાધુઓના સંબંધમાં મહાવ્રત તરીકે ઓળખાય છે. ગૃહસ્થને માટે બ્રહ્મચર્ય એટલે સંયમયુક્ત પત્ની–સમાગમ કે પતિ-સમાગમ. પરંતુ સાધુને માટે બ્રહ્મચર્ય એટલે સંપૂર્ણ ઈન્દ્રિય સંયમ. જૈનધર્મની આ આચારસંહિતાનું સામાજિક અગત્ય ઘણું જ છે. આધુનિક વિશ્વના વિવિધ પ્રશ્નોના મૂળગામી ઉકેલ આ આચારસંહિતામાંથી પ્રાપ્ત થાય છે. જે નિષ્ઠાપૂર્વક કોઈપણ સમાજની પ્રત્યેક વ્યક્તિ આ આચારસંહિતાનું પાલન કરે તે પ્રવર્તમાન સામાજિક અનિષ્ટોનું અસ્તિત્વ રહે ખરું? સંદર્ભ ગ્રંથસૂચિ આચાર્ય, ઉમાસ્વામીઃ તત્ત્વથ ધીગામા સુત્રા, એ ટ્રીટાઈઝ ઓન ઇસેન્સિયલ પ્રિન્સિપલ્સ ઓફ જેનીઝમ, અરાહ; ઈન્ડિયા, 1920. કારભારી, બી. એફ. ધી કર્મ ફિલોસોફી પીચીઝ એન્ડ રાઈટીસ ઓફ વી. આર. ગાંધી, એ, 1913. જન, સી. આર. : વેટ ઇઝ જૈનીઝમ? અરાહ, ઈન્ડિયા, 1917. - ધી કી ઓફ નોલેજ, અરાહ, ઈન્ડિયા 1919. જૈન, તિપ્રસાદ : જેનીઝમ–ધી ઓલ્વેસ્ટ લીવીંગ રિલિજિયન. જેની, જે. એલ : આઉટલાઈન ઓફ જૈનીઝમ, કેમ્બ્રિજ, 1916. ઝવેરી, એચ. એલ. ધી ફર્સ્ટ પ્રિન્સિપલ્સ ઓફ જૈનીઝમ, લંડન, ૧૯૧૦બોડીયા, યુ. ડીઃ હિસ્ટરી એન્ડ લીટરેચર ઓફ જેનીઝમ, બૉમ્બ, ૧૯૦૯સમસુખ, પુરનચંદઃ લોર્ડ મહાવીર હીઝ લાઈફ એન્ડ ડેકીન્સ સેન, એ. સી. કે એન્ડ સેકટસ ઇન જૈન લિટરેચર સ્ટીવનસન, એસ. (મીસીસ) : ધી હાર્ટ એફ જેનીઝમ, લંડન, 1915.