________________ હિંદુધર્મ 1973 2. શાક્ત - સ્ત્રી-શક્તિના પૂજકે, ખાસ કરીને દેવી, દુર્ગા અને કાલિ. 3. વૈષ્ણવ - વિષ્ણુના પૂજક : અ. વિષ્ણુના અવતાર રામ તથા એમના પત્ની સીતાના પૂજકે. બ. વિષ્ણુના અવતાર કૃષ્ણ તથા એમના પત્ની લક્ષ્મી અને રુકમણી તથા ગોપી-રાધાના પૂકો. આવા છ સંપ્રદાયે એમણે ઉલ્લેખ્યા છે : 1. શ્રી વૈષ્ણવ - રામાનુજાચાર્યના અનુયાયીઓ. 2. માવ - માવાચાર્યના અનુયાયીઓ 3. રામાનંદી - રામાનંદના અનુયાયીઓ 4. કબીરપંથી - કબીરના અનુયાયીઓ 6 ચૈતન્યપથી -- ચૈતન્યના અનુયાયીઓ. અહીંયાં રજૂ કરેલ જુદા જુદા સંપ્રદાયની અલગ અલગ વિસ્તૃત વિચારણા આ પુસ્તકની કદમર્યાદા બહાર છે. એથી હિંદુધર્મના વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જા. વૈષ્ણવ સંપ્રદાય : બધા જ સંપ્રદાય ઈશ્વર સાથે ભક્તિમય તાદામ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ છે. આમ છતાં વૈષ્ણવ સંપ્રદાયને સવિશેષે ભક્તિ સંપ્રદાય તરીકે કેટલાક ઘરાવે છે. ભક્તિ” શબ્દ સૌ પ્રથમ વેતાશ્વર ઉપનિષદમાં વપરાય છે અને એનો સામાન્ય અર્થ કઈક આશ્રય લેવો તેમ જ એને નેહ કરે એમ થાય છે. વેતાશ્વર ઉપનિષદમાં 18 કહેવાયું છેઃ ચસ્થ સેવે રામવિત થયા રેવે તથા પુરી ! બધા જ વૈષ્ણવ સંપ્રદાયો વાસુદેવના રૂપમાં રામ તથા કૃષ્ણને ઉપાસ્ય દેવ, તરીકે સ્વીકારે છે. વળી તેઓ અવ્યભિચારી ભક્તિને પ્રભુપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારે છે. આ તો ભાગવત તથા પાંચરાત્ર સંપ્રદાયમાંથી ઊતરેલા માલૂમ પડે છે.૧૮. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી જૂના રામાનુજ સંપ્રદાય તે પાંચરાત્રનો ઋણી હેવાનું 18 6.23 મુંબઈ 1939, પા 34