________________ જૈનધર્મ 1. સામાન્ય : હિંદુધર્મના વિકાસમાં એક તબક્કે જૈનધર્મ ઉપસ્થિત થાય છે, એ હકીક્તઆપણે આગળ નેંધી છે. જનધર્મના સ્થાપક વર્ધમાન હિંદુ ક્ષત્રિય રાજકુળમાં જન્મ્યા હતા. પ્રવર્તમાન હિંદુધર્મમાંથી તેઓને સંતોષ ન હતો. એમના હિંદુધર્મ માટેના અસંતોષનાં મુખ્ય કારણોમાં નીચેનાં વર્ણવી શકાય ? ખ. વર્ણ વ્યવસ્થાની જડતા ગ. યજ્ઞમાં અપાતી આતિમાં થતી હિંસા હિંદુધર્મની જે વિસ્તૃત ચર્ચા આગળ હાથ ધરી છે એવી ચર્ચા પ્રત્યેક - ધર્મને માટે કરવી આ પુસ્તકની કદમર્યાદા બહાર છે. આથી ધર્મને ક્યા સ્વીકારી, આપણે બીજા બધા ધર્મોના અગત્યના મુદ્દાઓ વિશે ટૂંકમાં ચર્ચા હાથ ધરીશું. આમ કરતી વેળા તુલનાના મુદ્દાઓને પણ ઉલ્લેખ કરીશું.