________________ 500 કધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ ન, ઉત્પત્તિકાળ આધારિત વગીકરણ: - એતિહાસિક કાળક્રમની દષ્ટિએ જગતના પ્રવર્તમાન ધર્મો કયા કાળે ઉત્પન્ન થયા તેની તવારિખ નીચે પ્રમાણે છેઃ હિંદુધર્મ આશરે 2000 ઈસ પૂ હિબ્રધર્મ 1500 શિતો ધર્મ જરથુસ્તધર્મ તાઓધર્મ 104 જૈનધર્મ બૌદ્ધધર્મ 560 કન્ફયુશિયનધર્મ 551 ખ્રિસ્તી ધર્મ ઇલામધર્મ 570 શીખધર્મ 1479 ઉપરના કોઠા પરથી એ જોઈ શકાશે કે આશરે પાંત્રીસ વર્ષના ગાળામાં માનવજાતને જુદા જુદા અગિયાર ધર્મો પ્રાપ્ત થયા છે. કોઈપણ બે ધર્મો વચ્ચે ગાળો એકસરખે નથી. ઈ. સ. પૂર્વે 660 થી 551 સુધી, એટલે લગભગ સો વર્ષના ગાળામાં વિશ્વના છ જેટલા ધર્મોની ઉત્પત્તિ થઈ છે. આ એક જ સદીમાં આમ કેમ બન્યું હશે ? વળી, આ છ ધર્મો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં અરિતત્વ પામ્યા. એમાંયે દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયામાં તે અન્ય ધર્મોનું. અરિતત્વ હોવા છતાં આ ધર્મો અસ્તિત્વમાં આવ્યા. આમ કેમ થયું? આ પ્રશ્નોને જવાબ ધર્મનું તુલનાત્મક અધ્યયન કેટલે અંશે આપે છે એ આપણે જેમ આગળ વધતા જઈશું તેમ માલૂમ પડતું જશે. 6. અનુયાયી સંખ્યા આધારિત વગીકરણ: પ્રત્યેક ધર્મના અનુયાયીઓની અંદાજી સંખ્યાને આંકડો મેળવવાનું કઠિન છે. આશરે 1951 પહેલાં જે અનુયાયી સંખ્યાને આંકડો પ્રાપ્ત હતો તે નીચે મુજબ છે. 19, 19. હ્યુમ, વર્લ્ડસ લીવીંગ રિલિજિયન્સ, પા. 14.