________________ ધમ 0 430 160 0 1 ધર્મોનું તુલનાત્મક અશ્ચય અનુયાયી–સંખ્યા (લાખમાં) 1. ખ્રિસ્તી ધર્મ 5570 2. કન્ફયુશિયનધર્મ 2500 3. ઈસ્લામધર્મ 2300 4. હિંદુધર્મ 2170 5 બૌદ્ધધર્મ 1 370 6. તાઓ ધર્મ 7. શિધર્મ 8. હિબ્રધર્મ 110 9. શીખધર્મ 10. જૈન ધર્મ 10. 11. જરથુસ્તધર્મ ઉપરના કોઠા પરથી આપણે એ જોઈ શકીશું કે સૌથી વિશેષ અનુયાયીસંખ્યા ધરાવતે ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. કાળના ક્રમમાં ખ્રિસ્તી ધર્મની આગળ આઠજુદા જુદા ધર્મોની ઉત્પત્તિ થઈ અને કાળાનુક્રમે ખ્રિસ્તી ધર્મનું સ્થાન નવમું છે. આમ છતાં એનું સંખ્યાબળ આટલું મોટું હોવાનું કારણ શું? એમ કહેવું કે ખ્રિસ્તી ધર્મને વિસ્તાર વિશેષ છે એથી એની અનુયાયી- સંખ્યા પણ વિશેષ છે. એ આ પ્રશ્નનો ઉત્તર નથી. જે ખ્રિરતીધર્મને ફેલાવો વિશેષ છે, તે તે કેવી રીતે થયે એ પ્રશ્ન વિચારણું માગી લે છે વળી, આ કોઠા ઉપરથી આપણે એ પણ જોઈ શકીશું કે જગતના કેટલાક ધર્મોના અનુયાયીઓનું સંખ્યાબળ ખૂબ જ અલ્પ છે. આમ કેમ? કેઈપણ ધર્મના સિદ્ધાંતોની તાત્ત્વિકતા તે ધર્મની અનુયાયી-સંખ્યાને આધારે થઈ ન શકે એ સમજવું સહેલ છે. આમ છતાં, જે પ્રત્યેક ધર્મની દર પાંચ કે દશ વર્ષના ગાળાના સમયની પલટાતી અનુયાયીની સંખ્યાના આંકડા જો પ્રાપ્ત થઈ શકે તે આ દિશામાં સંશોધન થઈ શકવાની સંભવિતતા રહે છે. કોઈપણ એક ધર્મ માટેની અનુયાયી સંખ્યા સતત વધતી જ રહેતી હોય, કેઈ એક ધર્મની અનુયાયીસંખ્યા સતત ઘટતી જ રહેતી હોય, અથવા કઈ એક ધર્મની અનુયાયી સંખ્યા વધતી–ઘટતી રહેતી હોય તે એને આનુષંગિક બીજાં અંગોની અને પરિસ્થિતિની મોજણી કરવાથી, સંભવતઃ ધર્મના સિદ્ધાંતની તાત્ત્વિકતા અંગે તેમ જ તેના વ્યવહારમાં થતા વિનિયોગ અંગે, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. પરંતુ જ્યાં સુધી