________________ 1.8 ધનું વર્ગીકરણ વગીકરણની પ્રક્રિયા સમાન તત્વના અવલોકન પર અને એ આધારે સમૂહીકરણ પર આધારિત છે. આથી કોઈપણ વિષયના તુલનાત્મક અભ્યાસીને વગીકરણની પ્રક્રિયા ઘણી ઉપયોગી બને છે. ધર્મોનું વર્ગીકરણ પણ તુલનાત્મક અધ્યયન માટે ઉપયોગી થઈ પડે એમ છે. ટલીક વેળા વગીકરણનું દષ્ટિબિંદુ અને એને મૂળ આધાર પોતે જ એટલા નબળા હોય છે, જેથી વગીકરણની એની પ્રક્રિયામાંથી મહવનું કંઈ ન નીપજે. આને આધાર થયેલું વર્ગીકરણ કોઈક રવીકાર્ય આધાર પર વૈજ્ઞાનિક રીતે થયેલું છે કે અરવીકાર્ય આધાર પર અવૈજ્ઞાનિક રીતે થયેલું છે એના પર છે. ધર્મન" પ્રાપ્ત વિગકરણને આપણે બે મેટા વિભાગમાં વહેચી શકીએ. અ. અવૈજ્ઞાનિક વર્ગીકરણ: 1. સાચા-ખેટાં અનુસારનું વર્ગીકરણ. 2. પ્રણેતા અનુસારનું વર્ગીકરણ. 1. અસ્તિત્વ-બિનઅસ્તિત્વ અનુસારનું વગીકરણ 2. ઈશ્વરસ્વરૂપ આધારિત વર્ગીકરણ