________________
વ્યાખ્યાન ન.૧૦ અષાડ વદ ૧૧ ને રવિવાર તા. ૧૮-૭-૭૧
અનંત જ્ઞાની શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વહિ દશાને અધિકાર ચાલે છે.
"तीसेण बारवइए नयरीए बहिया उत्तर पुरित्थिमे दीसीभाए
एस्थणं रेवए नाम पव्वए होत्था तुंगे गगण तल मणुलिहंतसिहरे." રવતગીરી નામને પર્વત હતે. જે દ્વારિકાની ઉત્તર અને પૂર્વ દિશા તસ્ક આવેલ હતે. આ પર્વત ખૂબ જ રમણીય હતે. કીડા કરવા અપ્સરાએ તથા દેવે ત્યાં આવતો હતા. કૃષ્ણ અને બલભદ્રની અનેક સ્ત્રીઓ ત્યાં આનંદ કરવા આવતી. સૌન્દર્યનું નિરીક્ષણે કરતાં આંખે થાકતી નહીં. રેવતગીરી પર્વતની નજીકમાં નંદનવન નામનું ઉદ્યાન હતું જે ફળે, કુલે અને પુષ્પથી ભિત હતું અને કેને આનંદ આપે તેવું હતું. ઉદ્યાનમાં જનારા છ આનંદ મેળવે છે. એ કરતાં ધર્મમાં પ્રવૃત્ત થનારા જીવો સાચે આનંદ મેળવે છે. પૈસાથી સીનેમા જેનારા ખરે આનંદ મેળવી શકતા નથી. જેના કમ ખપે છે, એને જ ખરે આનંદ મળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં રમણ કરતાં જીવે કર્મને કાપી નાખે છે. ચંદન ને બંધન સપના છુટી જાય મયુર ટહુકાર,
ઉરમાં આવેને પારસ પાતળીયા, એમ આત્મ ચંદન ને કર્મના છૂટે બંધન તુમ આધાર
ઉરમાં આવેને પારસ પાતળીયા, ઘટમાં અંધારૂં અનાદિનું તેને ટાળી કરે પ્રકાશ
ઉરમાં આને પારસ પાતળીયા” જ્ઞાની પુરૂષ કહે છે. આત્મારૂપી ચંદનના વૃક્ષો છે. ચંદનમાં સુગંધ અને શીતળતા છે. એની ફરતા સર્ષે વીંટળાયેલા છે. તે વૃક્ષ પાસે રાત દીવસ પડયા રહે છે. છતાં પણ સર્ષમાં શીતળતા આવતી નથી. તેવી રીતે ઉપાશ્રયમાં રહેવા માત્રથી પણું શીતળતા આવતી નથી. કામ, ક્રોધ, મેહ, માયા, લેભને છેડે તે શાંતિ અને શીતળતા મળે કય તે જલ્દી આવે છે, બસ, મારૂં જ ધાર્યું થાય અને હું કહું તેમ ચાલે, આવી