________________
૩૪
તા કર્મને પણ ચેતન માનવાં પડશે. વળી આત્માથી ક અલગ થઇ શકે છે ત થશે નહિં, કેમકે ઉપાદાન કારણ અભેદ રહે છે તે જુદું પડી શકેજ નહિ. અને ક્રમ તે જુદાં પડે છે તે વાત પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. કર્મો ભાગવા ચા પછી જુદાં પડી જાય છે માટે જ કર્મોનું ચૈતન્ય આત્મા ઉપાદાન કારણુ થઈ શકેજ નહિં. જે આત્માનું ઉપાદાન કારણુ કર્મ માને તેા જીવને અચેતન પણું પ્રાપ્ત થશે. કેમકે ઉપાદાન કારણુજ જડ હાવાથી જીવ પણ જડ થશે, માટે કર્મ આત્માનું ઉપાદન કારણ થઈ શક્તું નથી.
આ પ્રમાણે જો ચેતનનું ઉપાદાન કારણુ જડ અને જડતુ ઉપાદાન કારણ ચેતન માનવામાં આવે તે ચેતન અને જડ દ્રવ્યની ભિન્નતા–વિશેષતાના અભાવ રૂપ દોષ પણ સર્વથા દૂર ન કરી શકાય તેવે! પ્રાપ્ત થશે.
આથી એ નિશ્ચય થયા કે કુંભાર અને ચાકડા આદિ નિમિત્ત કારણે। માટીથી જેટલાં દૂર અને જુદાં છે તેટલેાજ આત્મા કર્મોથી જુદા અને દૂર છે. કુંભાર વાસણેામાં નિમિત્ત કારણ રૂપ હેાવાથી, તથા તેને વાસણામાં પાતાપણાની લાગણી હાવાથી વાસણા વેચવા કે વાપરવાથી કે નાશ પામવાથી તેના મૂળ રૂપ હર્ષ શાક કે લાભની અસર તેને થાય છે, તેમ જીવને તે નિમિત્તે હર્ષ શેક કરવા પડે છે. એથી એ નિણૅય થયે કે કાં આત્માથી જુદાં છે, જડ રૂપ છે અને તે અલગ કરી શકાય છે.