________________
શારદા સાગર
૧૫
કોઇ માનવી સમુદ્રમાં ડૂબકી ન લગાવે પણ કિનારે ખેાજ કર્યા કરે તેા શું મળે? હું તમને પૂછું છું. બેલેા, દેવાનુપ્રિયા | શું મળે? તમે એનેા જવાબ નહિ આપે. લા હું જ કહી દઉં. શંખલા અને છીપલા કે ખીજું કાંઇ ? જયારે શ્રેણીક મહારાજા પાત્ર બન્યા ત્યારે સંતના વચનના આશય સમજ્યા. જ્યાં સુધી સમજ્યા ન હતા ત્યાં સુધી તેમની ખેાજ કિનારે હતી. સત્યના સાગરના કિનારા તે સંસાર છે. એક જ આત્માની એ અવસ્થા છે. એક શુદ્ધ ખીજી અશુદ્ધ. મુક્ત દશા-સિદ્ધ દશા:તે આત્માની શુદ્ધ અવસ્થા છે અને ક્રોધ-માન-માયા-લાભ-રાગ-દ્વેષાદ્ધિ આત્માની અશુદ્ધ અવસ્થા છે.
I
જ્યાં કષાય છે ત્યાં સંસાર છે. અને સંસાર તે કિનારા છે. તે કિનારે મનુષ્યના જીવનની નાકા ખંધાઇ છે. તેને છોડવાનુ જે સાહસ કરે છે તે જ સત્યના સાગરમાં સફર કરી શકે છે. પણ જ્યાં સુધી પેાતાની મિથ્યા માન્યતાના દોરડે, અધર્મના વિશ્વાસથી નાકા કિનારે બંધાઇ છે ત્યાં સુધી મનુષ્ય સત્યના સાગરમાં સફૅર કરી શકતા નથી. જ્ઞાનીઓ કહે છે આ સંસારમાંથી ઘણા જીવા સમ્યક્દન, સાધુપણું અને પરમાત્મપદને પામ્યા છે તેનું કારણ શું? તેમણે કિનારા છોડયા છે. તેમણે બહારની શેષ છોડી અંતર શેાધ કરી ત્યારે સમ્યક્ જ્ઞાન-દર્શન અને ચારિત્રના સાચા મેાતી મેળવ્યા. કિનારે કંઈ જ્ઞાન–દન ચારિત્રના સાચા મેાતી નથી. જ્યાં ક્રેધ-માન-માયા-લેાભ, કામ, ઈર્ષ્યા અને વાસનાની સપાટી છે ત્યાં જો કાઈ જ્ઞાન-દર્શન ચરિત્રના મે!તી મેળવવા જાય તે શું મળે? ના. શ ંખ છીપ ને રેતી સમાન સંસારની વાસનાએ છોડીને અંદરમાં ડૂબકી લગાવે તે તે આત્મા ભાગ્યશાળી બની જાય છે. તેના પરિણામે તે જલ્દી જન્મ મરણથી મુક્ત થઈ જાય છે.
મધુએ ! કોઇપણ ભવ એવા નથી કે જ્યાં.જન્મ-મરણના ભય ના હાય. જો કે જન્મ તે સહુને સારા લાગે છે પણ મૃત્યુના ભય પ્રાણીમાત્રને હંમેશાં મૂઝવે છે. માનવ જન્મે ત્યારે અજ્ઞાન અવસ્થા હાય છે. પણ મરણ સમયે તેને પૂરું ભાન હેાય છે. એટલે મરણને ભય પ્રાણી માત્રને હંમેશા રહે છે. જગતમાં મોટામાં મોટા ભય મરણના છે. મરણ સમયે માનવ ખીજું બધુ ભૂલી જાય છે. એક માત્ર મરણના ભય તેને સતાવે છે. માની લેા કે જેમ કાઇ ડાહ્યા માણસ વાતવાતમાં એમ કહેતા હાય કે પાણીમાં ખચકા ભરવાથી શું લાભ? આમ તે ખેલનેા હેાય છે. એ જાણે છે તે માને છે કે પાણીમાં ખાચકા ભરવાથી માણુસના હાથમાં કંઇ આવતું નથી. આમ છતાં કયારેક એ જ ડાહ્યાં માણસ અકસ્માત પાણીમાં ડૂબી જાય તે તે બધી સમજ અને બધું ડહાપણ કાણુ જાણે ક્યાંય અદ્રશ્ય થઈ જાય અને એ જ માણસ પાણીમાં ખચકા ભરવા મંડી પડે. આ દાખલા ધ્યાનમાં લઈ વિચાર કરીશુ તે મરણના ભય કેવા છે તે સમજાશે. અજ્ઞાની આત્માઓને એ ભય રાત દિવસ કનડે છે. બીજી બધી વસ્તુએ એની આગળ ગૌણુ ખની. જાય છે. આ જગતમાં ધનની કિંમત બહુ છે. ધનપ્રાપ્તિ માટે માણસે