________________
કાવ્ય શાસ્ત્ર.
જ્ઞાતઃ સ્વને જોજે આ જાનપુણ્ મતિ ” એક શબ્દ સારી રીતે પ્રયા જાએલ હાય અને સારી રીતે જાણ્યા હોય તા સ્વલાકમાં ઈષ્ટ પુણુ કરનાર થાય છે. એ વેદ વાયેાથી પણ ધર્મને પ્રાપ્ત કરનારૂ કાવ્ય છે એમ સિદ્ધ થાય છે. અ` પ્રાપ્તિ તા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે અને કામની પ્રાપ્તિ એ પણ અ દ્વારાજ થાય છે. વળી મેાક્ષની પ્રાપ્તિ કાથી ઉત્પન્ન થનારા ધર્મના ફૂલનું અનુસંધાન ન રાખવાથી અને માક્ષને ઉપયાગી એવા ઉપનિષદ્ વાયેામાં વ્યુત્પત્તિનું જ્ઞાન કરાવનારાં હાવાથી થાય છે. ચતુર્વંગની પ્રાપ્તિ વેદ અને શાઓથી પકવ બુદ્ધિવાળાઓનેજ કબ્જે કરીને થાય છે; કારણકે એમાં (વેદશાસ્ત્રમાં) સાભાવ હોય છે. અને કાવ્ય તા પરમાનન્દને ઉત્પન્ન કરનારાં હોવાથી સુકુમાર બુદ્ધિવાળાઓને પણ સુખેથી ચતુર્વાંગની પ્રાપ્તિ થાય છે. એમાં એવી શંકા ન કરવી કે પરિપક્વ બુદ્ધિવાળાઓએ વેદો અને શાઓ હાય છે, છતાં કાન્યામાં શા માટે યત્ન કરવા ? કારણ કે જે રાગનુ કડવાં ઔષધેાથી ઉપશમન થાય છે તેજ રાગ જો સાક રથી દૂર થતા હોય તે કયા રાગી કડવાં ઔષધને ચાહશે ? વળી કાવ્યનું ઉપાદેયપણું આ પ્રમાણે અગ્નિપુરાણમાં કહ્યું છે:~ नरत्वं दुलर्भ लोके विद्या तत्र सुदुर्लभा । कवित्वं दुर्लभं तत्र शक्तिस्तत्र सुदुर्लभा ।।
લાકમાં માનવ જન્મ દુર્લભ છે અને તેમાં પણ વિદ્યા અતિ દુર્લભ છે. તેમાં વળી કવિત્વ દુર્લભ છે અને તેમાં વિશેષે કરીને શક્તિ અતિ દુર્લભ છે.
નાટ્ય એ ત્રિવર્ગનું સાધન છે એ વિશે વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે લખ્યું છે.
काव्यालापांश्च ये किचद् गीतकान्यखिलानि च । शब्दमूर्त्तिधरस्यैते विष्णोरंशा महात्मनः ॥
જે કાવ્યાલાપા અને જે કાંઈ સમગ્ર ગીતા છે તે બધાં શબ્દ મૂર્તિને ધારણ કરનારા મહાત્મા વિષ્ણુ ભગવાનના અંશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com