________________
કાવ્ય રા. હું
GS - काव्य प्रयोजन.
કાવ્ય અનેક પ્રયજનવાળું હવાથી અત્યંત આદરણીય છે. સાહિત્યદર્પણકાર લખે છે –
चतुर्वर्गफलमाप्तिः सुखादल्पधियामपि ।।
काव्यादेव यतस्तेन तत्स्वरूपं निरूप्यते ॥ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને પણ કાવ્યથી જ સુખે કરીને ચતુ. ર્વ ફલની પ્રાપ્તિ થાય છે, તેથી કાવ્યનું સ્વરૂપ લખીએ છીએ.
ઉક્ત ચતુર્વ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) ની પ્રાપ્તિ તે રામાદિ છે પુરૂની પેઠે સદાચારથી વર્તવું અને રાવણ ઇત્યા. દિ દુષ્ટ પુરૂષેની પેઠે દુરાચારથી ન વર્તવું એમ કૃત્ય અને અત્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાવ્યદ્વારા ઉપદેશવડેજ સુપ્રતીત થાય છે, કહ્યું છે –
धर्मार्थकाममोक्षेषु वैचक्षण्यं कलासु च ।
करोति कीर्ति प्रीतिञ्च साधुकाव्यनिषेवणम् ॥ સારા કાવ્યનું સેવન ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને વિષે અને દરેક કલામાં વિચક્ષણતા, કીર્તિ અને પ્રીતિને ઉપજાવે છે.
ભગવાન નારાયણના ચરણાર્વિન્દ સબન્ધી તેત્રાત્મક કાવ્યથી ધમની પ્રાપ્તિ થાય છે અને “ પર શર સુપયુ પશ્ચા
-
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com