________________
સપડાઈ જાય ! અવિવેક એટલે બીજાના દોષ પર તે સેનેરી શિખામણ આપી છે. પણ એમ કરતાં પિતે પાછો દેષમાં પડતે હાય દા. ત. દેષિત ઉપર શ્રેષમાં પડે, જાતના અભિમાનમાં પડે. આ કુમાર શું વિચારે છે ? કષાયે કેવા પાપી ! વીતરાગ જેમ સુખી, તેમ રાગદ્વેષને કષાયેને કચરનારે પણ સુ બી.” રાગદ્વેષ ઉઠે તે દરગુજર, પણ તેને દાબવા કે હલાવવા, તેને વિનાશ કરો કે વિકાસ કરે તે આપણે હાથમાં છે. જીવને ગુસ્સો ક્યાં સુધી ચઢે? અંધકસૂરિને એણે ક્યાં સુધી ચઢાવ્યા ? પાંચસોને તે મેક્ષમાં રવાના કર્યા, પણ પોતે પાલક પરના ગુસ્સામાં નિયાણું કરી દેવલોકમાં ગયા, તે શું કર્યું ? પાલકને જ સજા નહિ, પણ આખા નગરને ! કષાયના આવેશે આખા નગરને નાશ કર્યો! કોધના જે સંસકાર લઈને આવ્યા છીએ, તેમાં હવે વધારો કરવો કે ઘટાડે કરે તે આપણું કામ છે. પૂર્વના સંસ્કારની ભવૃત્તિ જાગવાથી મનમાં થાય કે “આટલા રૂપિયા લઈ આવું !” આ સારૂં તે લાગે, પણ સાવધાન છે, માટે વિચારે છે કે જવા દેને જીવ, ઓછું મળ્યું એછું ખાશું. કંઈનથી જવું ” એમ સમજથી આ લેભ પર દાબ-કટેલ મૂકે. કેઈ સારી ચીજ આંખ આગળ આવી મન ખેંચાયું ત્યાં વિચાવાનું કે “દુનિયામાં આ જ ચીજ સારી છે? અરે, આવા જડ પર મો! જવા દે આમાં કાંઈ માલ નથી” આ રાગને કચર્યો! આવી રીતે જે કષા પર અંકુશ મૂકે તે પાપકર્મથી બચી જાય છે. વિચારણા કરી શિખીકુમારે