________________
કર્મથી સંસાર ઉભે થાય છે. સંસાર ઉભું થયા પછી પૂછવાનું જ શું? સંસારમાં દુઃખાના મેટા સમુદાય ખડકાયેલા છે, દુઃખના ટેળાં ફરે છે. દુઃખથી જે કંટાળ્યા છે તેણે કષાયોને છેડી દેવા જોઈએ કહ્યું છે કે જે વીતરાગ છે, જેના રાગદ્વેષ નાશ પામી ગયા છે એને ફળ સ્વરૂપ કષાય કરવામાં ન હોય, એમાં શું આશ્ચર્ય છે? પરંતુ જે આત્મા હજી વીતરાગ નથી બન્યા, પણ સત્તામાં રહેલા કષાયને નિગ્રહ કરે છે, બહાર પ્રગટવા જ દેતા નથી, એ આમા પણ વીતરાગ તુલ્ય છે. આ એક મહત્વની વાત કહી. શું ખુબી બતાવી? મહાવીર પરમાત્મા વીતરાગ થઈ સર્વજ્ઞ બની ગયા, તેમને હવે કષાય નથી કરવાના, પણ તે પૂર્વે ય ચારિત્રમાં કષાયના નિગ્રહથી વીતરાગ જેવા હતા, વીતરાગની વાણુને અનુસરનારે સાંભળી લીધું કે “આજે તમે વીતરાગ નથી પણ ક્રોધાદિ કષા પર કાબુ તે રાખી શકે. અંદરથી કદાચ એ ઉઠે, પણ ઉઠતાને જ ત્યાં દાબી નાખે, તે તમે સુખી. અમુક વસ્તુ માટે મનને કષાય જાગ્યે, તેમ ખબર પડતાં જ એની ભયાનક કામગીરી સમજી એના પર અંકુશ મૂકવામાં આવે તે તેનું કંઈ લાંબુ ચાલે નહિ. તે પછી દુખ પણ જેવાને અવ. સર ન આવે. વીતરાગની જેમ કષાયને નિગ્રહ કરનારને પણ ભવિષ્યમાં દુઃખ નહિ! –કેવું અદ્ભુત આશ્વાસન આપી દીધું ! આ શિખીકુમારની વિચારણા છે. માતાની કુપ્રવૃત્તિ પર આવી સરસ વિચારણા કરે છે ! વિવેક આનું નામ છે કે બીજાના દેષને વિચાર કરતાં પિતે દેષમાં ન