________________
૧૩
થયું કે-‘અહા ! જગતમાં કષાય એ કેવા પાપી છે ! દ્વેષની ભાવના અને વૈરાગ્યની ભાવનામાં ફરક શું ? દ્વેષમાં સામી વ્યક્તિ ખરાબ લાગે છે. વૈરાગ્યની ભાવનામાં દ્વેષે ભયંકર પાપી લાગે છે. અહિં કષાય એ ઢાષા છે. એ દ્વેષા પર ઇતરાજી થશે તે તા વૈરાગ્ય થશે અને દ્વષિત વ્યક્તિ પર દયા આવશે. દિકરાના હાથે ભૂલ થઇ, કે નાકરે ભૂલ કરી નાખી, ત્યાં પછી ઢાષિત પ્રત્યે દયા આવે ને કે આ કેવી ભૂલ કરી બેઠા. હા, પણ એ બિચારા શુ કરે ? એની જગ્યાએ હુ' હાઉ” તે મારા હાથેય ભૂલ થઈ જાય.' જો વ્યક્તિ પર દ્વેષ હાય ! ? શું સમજે છે એ ? શું આંધળા હતા કે દેખતે ? ખખર નથી પડતી....' શિખીકુમાર તે ચેાગ્ય હતા, તે તે વૈરાગ્ય પામી ગયા !
પ્રકરણ-૨
જાલિનીના ક્યાય ને પુત્રના વિવેક
દુનિયાના બીજા ઈલાજો જે દુઃખ દર્દ અને સંતાપ ન મિટાવી શકે એ આ મારા પાપના વિપાક” મિટાવી શકે, જે આશ્વાસન ન આપી શકે, એ આ આપી શકે, બીજાને બદલે પેાતાની ભૂલ જોવામાં ઘણા સંતાપ મટે છે. શિખીકુમારની ભવ્ય વિચારણા
અહીં માતાને પણ ખબર પડી ગઇ કે આ તે તેજ પુત્ર!' એથી એ કષાયમાં પડી, હુવે ખૂબી જુએ કે ખ'નૈય આકારે માનવ છતાં, જુદી જુદી સંસ્કાર સુડીએ જુદાં જુદાં