________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૧
जिणपूया मुणिदाणं, अत्तियमेत्त गिहीण सच्चरिय । जह अयाओ भट्ठो, ता भट्ठो सव्वकज्जाओ ||१७||
“ ગૃહસ્થાનુ સત્કાર્ય ફક્ત જિનપૂજા અને મુનિદાન છે, જો તે કાર્યોથી ભ્રષ્ટ થાય તે તે સર્વ શુભ કાચથી ભ્રષ્ટ થયેા છે.” ૧૭
હવે ચદ્રકુમાર આઠ વર્ષના થા. વીરસેન રાજાએ તેના વિદ્યાગ્રહણના સમય જાણીને વિદ્વાનેામાં પ્રધાનશ્રેષ્ઠ કલાચા પાસે તેને અધ્યયન કરવા માટે મૂક્યો.
વસત-મહાત્સવ
એક વખત વસ'તઋતુના સમય આવ્યેા ત્યારે જે ઉદ્યાનમાં આમ્રવૃક્ષની મંજરીઓના આસ્વાદ કરવાથી કાયલ આદિ પક્ષીએ કણને વિષે અમૃત સમાન મધુર ગીતા ગાય છે. પલાશ વૃક્ષાનાં રક્ત કુસુમેા વડે જાણે વસંતરાજ ક્રીડા કરે છે. પવનથી પ્રેરણા પામેલી વનલતાએ પુષ્પ-ફળ વડે આવેલા વસ'તરાજને જાણે વધાવતી ન હાય ! ચંપકવૃક્ષનાં પુષ્પા મ ́ગળદીપક પ્રગટાવ્યાં હોય તેમ વસંતરાજની આગળ શાભતાં હતાં. તે વખતે વીરસેન રાજા પેાતાના સર્વ પરિવાર સહિત નગરજને સાથે વસંતરાજની શૈાભાને જોવા માટે ઉદ્યાનમાં આવ્યેા.
વસ’ત-મહાત્સવમાં ક્રીડામાં તત્પર રાજા, ઉછળેલ કેસર-ખરાસ વગેરેના વિવિધ રંગથી ખુશ થયેલ મનવાળા મધ્ય દિવસને પણ પ્રભાત સમાન ક૨ે છે. ચંદ્રકુમાર