________________
૨૮૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઊતરીને પિતાના પિતા સાથે રાજાની પાસે જઈને તે પ્રણામ કરે છે.
પ્રસન્ન ચિત્તવાળે રાજા ઘણું દ્રવ્ય આપે છે. નગરજનોએ પણ રૂપા, સોના, મણિમય આભૂષણ અને વસ્ત્રાદિની વૃષ્ટિ કરી. પ્રેમલાલચ્છીને જોઈ કુટરૂપે રહેલા ચંદ્ર
રાજાને હર્ષ આ સમયે પાંજરામાં રહેલો કુટરાજ પ્રેમલાલચ્છીને. જોઈને પૂર્વે પરણેલી એવી તેને ઓળખીને મનમાં ઘણા હર્ષ ધારણ કરતે કચ્છ દેશમાં ઉત્પન્ન થયેલા ઘેડાની જેમ નાચે છે. સોળ વરસને અંતે ચંદ્રરાજાને પત્નીને સંગ થયે, તે વખતે તેને ઉત્પન્ન થયેલ હર્ષને અતિરેક હૃદયમાં માતે નથી. ગતિરહિત કૂવાઓ સમીપ રહ્યા છતાં પણ પરસ્પર મળતા નથી, મનુષ્ય તે ઘણું દૂર રહ્યાં છતાં પણ પિતાની ગતિથી મળે છે જ. કુર્કુટરાજ વિચારે છે કે
पक्खित्तण पवण्णो म्हि, निरुवायो विहेमि कि ? । अण्णहा हि कुणेज्जा ह, इहाण दमहूसव ।। ११५ ।। ममोवयारिणी माया, कोडिवासाइं जीणठ । विणिम्मिओ अह जीए, कुक्कुडो दिव्वजोगओ ॥ ११६ ॥ अण्णाह एत्थ कत्तो मे, आगमण दूरवट्टिणो । होज तह सुरूवाए, पियाए दसण कत्तों ।। ११७ ॥
હું પક્ષિપણું પામ્ય છું, ઉપાય વગરને હું શું કરું ?' નહિંતર તે હું અહીં આનંદ મહોત્સવ કરત. ૧૧૫