________________
૪૧૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર સમૂહ પ્રકાશ કરે, સૂર્યના કિરણ આગળ રહેવા માટે અંધકારની શકિત કયાંથી હોય ? ૧૬૭
તે પછી તે સકળ જેની ગતિઆગતિ વગેરે સર્વ ભાવેને હાથમાં રહેલાં આમળાની જેમ જેવા લાગ્યા. સમસ્ત જીવ-અવગત સર્વ ભાવમાં સર્વથા ભ્રાંતિરહિત થયા.
તે વખતે નજીક રહેલા સમ્યગૃષ્ટિ દેવે ઘાતકર્મના ક્ષયથી કેવળ જ્ઞાન પામેલા તેને સર્વજ્ઞ જાણીને તેમને કેવલ. જ્ઞાનને મહત્સવ કરે છે, હર્ષિત થયેલા દેએ અપૂર્વ સુવર્ણકમળની રચના કરી. ત્યાં બેસીને ચંદ્રકેવલી મેહતિમિરને દૂર કરનારી ધર્મદેશના આપે છે –
શ્રી ચંદ્રકેવલીની ધર્મદેશના આ સંસારમાં જીવ અનાદિ છે, જીવને સંસાર અનાદિ છે, એ સંસાર અનાદિ કર્મ સંગથી બનેલે, દુઃખરૂપ, દુઃખના ફળરૂપ અને દુઃખના અનુબંધવાળે છે. કહ્યું છે કેजम्म' दुक्ख जरा दुक्ख, रोगाणि मरणाणिय ।
ટુ દુ સંસા, ગરથ વિસંતિ ગંતુ | ૧૬૮ / જન્મ એ દુઃખ છે, જરા એ દુઃખ છે, રેગ અને મરણ દુઃખરૂપ છે, અહો આ સંસાર દુ:ખરૂપ છે, જેમાં પ્રાણુઓ કલેશ પામે છે. ૧૬૮
તે સંસારને વિચ્છેદ શુદ્ધધર્મથી થાય છે, શુદ્ધધર્મની પ્રાપ્તિ પાપકર્મને વિનાશ થવાથી થાય છે, પાપકર્મનો વિનાશ