Book Title: Chandra Raja Charitra
Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 439
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइट्ठिया । इह बुदिचइत्ताण, तत्थ गतूण सिंज्झइ ॥ १८२ ॥ ईसि पष्माराए, सीयाए जायणम्मि लोग तो । बारसहि जोयणेहि, सिद्धी सव्वट्ठसिद्धाओ ॥ १८३ ॥ સિદ્ધ ભગવંતે અલોકમાં પ્રતિહત, લોકના અગ્રભાગે. પ્રતિષ્ઠિત છે, આ શરીરને ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. ૧૮૨ વેત ઈષપ્રામ્ભારા નામની પૃથ્વીથી લોકેના અંત એક પેજને છે, સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર એજને સિદ્ધિસ્થાન છે. ૧૮૩ સિદ્ધશિલાનું સ્વરૂપ - निम्मल-दगरयवण्णा, तुसार-गोखीर-हारसरिवण्णा । उत्ताणय-छत्तयसठिया उ भणिया जिणवरेहिं ॥ १८४ ॥ बहुमज्झदेसभागे, अठेव य जोयणाई बाहल् । મિતે, તળુ, મંગુ–સંવિર્ડ મા || ૨૮૬ || ईसी पष्भाराए, उवरि खलु जायणस्स जो कोसो । कोसस्स य छष्भागे, सिद्धाणोगाहणा भणिया ॥ १८६ ॥ . નિર્મળ પાણું, રૂપું, બરફ, ગાયનું દૂધ અને હાર સરખા વર્ણવાળી, ઉત્તાન છત્રના આકારે રહેલી સિદ્ધશિલા જિનેશ્વરેએ કહી છે, ૧૮૪ તે સિદ્ધશિલા મધ્યભાગમાં આઠ જન જાડી છે. અને છેલ્લા અંતભાગમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેવી પાતળી છે. ૧૮૫ ઈષપ્રાગભારા નામની તે સિદ્ધશીલાની ઉપર એક જનને ઉપરને જે કેશ, તે કેશના છઠ્ઠા ભાગે ( ૩૩૩ ૩

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444