________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૪૧૩ જીવલેકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત શીખવી જોઈએ. જે કામ વડે જીવે અને મર્યા પછી સગતિમાં જાય. ૧૭૪
जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुरागा। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ॥ १७५ ॥ ..
જ્યાં વિષયે પ્રત્યે વિરાગ હેય, કષાયને ત્યાગ હોય, ગુણો ઉપર અનુરાગ હોય, ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખને ઉપાય છે. ૧૭૫
दाणेण लष्मए लच्छी, सीलेण सुहस पया ।
तवा कम्मविणासाय, भावणा भवनासिणी ॥ १७६ ॥ દાનથી લક્ષમી મળે, શીલથી સુખસંપત્તિ થાય, તપ એ કર્મના નાશ માટે છે. અને ભાવના ભવને નાશ કરનારી છે. ૧૭૬
दालिद्दनासण' दाण, सील दुग्गझ्नासण ।
अन्नाणनासिणी पण्णा, भावणा भवनोसिणी ॥ १७७ ॥ દાન એ દારિદ્રને નાશ કરનાર છે, શીલ એ દુર્ગતિને નાશ કરનાર છે, પ્રજ્ઞા-બુદ્ધિ એ અજ્ઞાનને નાશ કરનાર છે અને ભાવના એ સંસારને નાશ કરનારી છે. ૧૭૭ દાન :
पढमाइपारणाई अकरि सु करिति तह करिस्सति ।
अरिहता भगवता, जस्स घरे तेसि धुवसिद्धी ॥ १७८ ॥
અરિહંત ભગવંતેએ જેઓના ઘરે પ્રથમ પારણા કર્યા છે, કરે છે અને કરશે તેઓની નિ. સિદ્ધિ-મેક્ષ થાય છે. ૧૭૮