________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મનુષ્ય જન્મમાં જ થાય છે, અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ આદિ સામગ્રી ઘણા પુણ્યના ઉદયથી થાય છે. કહ્યું છે કે
संपुण्ण-इदियत्तं, माणूसत्तं च आरिअखित्तं । કાર્યુ નિમ્ન, મૅતિ મૂયપુણોfહં || ૨૬૬ सुद्धो बाहो सुगुरूहि, संगमो उवसमो दयालुत्तं ।। दक्खिण्ण करण जौं, लष्मति पभूयपुण्णेहि ॥ १७० ॥
સંપૂર્ણ, ઈદ્રિયપણું, મનુષ્યપણું આર્યક્ષેત્ર, ઉત્તમ. જાતિ, ઉત્તમ કુળ એ સર્વ ઘણું પુણ્યવર્ડ પ્રાપ્ત થાય છે. ૧૬૯
શુદ્ધ બોધ, સુગુરુએ સાથે સંગમ, ઉપશમ, દયાળુપણું, દાક્ષિણ્ય કરવું, એ ઘણું પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. ૧૭૦
પાપકર્મના વિનાશનું અને પુણ્યદયનું નિમિત્ત તેમ જ પરમપદ--મોક્ષને પમાડનાર દાનાદિ ચતુષ્ક (દાન-શીલ-તપભાવ) રૂપ શુદ્ધ ધર્મ જ પ્રધાન સાધન છે. શુદ્ધધર્મની પ્રાપ્તિ ચાર ગતિમાં પણ મનુષ્યભવમાં જ છે. આ મનુષ્યભવ પ્રબલ પુણ્યદયથી મળે છે કહ્યું છે કે
देवा विसयपसत्ता, नेरइया विविहदुक्खस तत्ता । तिरिया विवेगविगला, मणुआण धम्मसामग्गी ।। १७१ ॥ દેવે વિષયમાં આસક્ત હોય છે, નારકીઓ વિવિધ દુઃખથી સંતપ્ત હોય છે. તિર્યએ વિવેકરહિત હોય છે. મનુષ્યને ધર્મની સામગ્રી છે. ૧૭૧
મનુષ્યભવ મળે છતે ઇન્દ્રિયના વિષયે અને કષાયને. ત્યાગ કરીને હંમેશા દાન–શીલ-તપ અને ભાવ ધર્મોમાં