________________
શી સકસજ ચરિત્ર ભેજન મેળવી ઉદરને સ્પર્શ કરતી રહે છે. હે મહેન! પૂજ્ય ભાવે આવી આર્યાઓને તું ગુરુ તરીકે માને છે અને ચણૂકમળમાં વાંદે છે તે સારું નથી, જે એક દિવસ પણ તેઓને આહાર-પાછું આપીશ નહિ તે તે વખતે તારી પણ તર્જના કરશે. આથી તેઓની છાયામાં રહેવું એ પણ પાપને માટે થાય. તેઓનું અહીં આગમન પણ મને ગમતું નથી. એ આર્યાએ કેઈને આધીન થતી નથી અને થશે નહિ, આથી તેઓને સંસર્ગ હું નિવારે છું, હું તો તેમાંથી દૂર
આ પ્રમાણે તિલકમંજરીના મુખેથી સાધ્વીનિંદાગર્ભિત વચને સાંભળીને રૂપમતી કહે છે કે હે બહેન! વિચાર ક્યાં વિના આવા પ્રકારનું શું બોલે છે? નિરતિચાર પાંચ મહાવ્રતનું પાલન કરવામાં રત, લોભ અને શાહને જેણે જીતી લીધું છે એવી, સંવેગરૂપી સરોવરને કાંઠે રાજહંસ સરખી, પવિત્ર આશયવાળી સદૈવ રમે છે, મહાન ઉપકાર કરવામાં તત્પર એવા તેઓના ઉપકારને ક્ષણવાર પણ વિસરવા હું સમર્થ નથી, એ તેઓના અવગુણેને હું સમર્થ
ઉં તે મારે નરકમાં વાસ થાય. જે તું તેઓની નિંદા કરે છે, તે તો તું ખરેખર તેઓના પાપનું પ્રક્ષાલન કરે છે, એમ જણછું. જેઓએ જિનમતનાં તત્ત્વોના શુભ ઉપદેશ વડે માટે સંસ્કર સમુદ્રથી ઉદ્ધાર કર્યો, તેનું અહર્નિશ કલ્યાણ થાઓ. જેના પ્રભાવે પશુજાન ત્યાગ કરી હું સથાર્થ અનુભાવને માની,