________________
શ્રી ચ`દ્રરાજ ચરિત્ર
ચ'દ્રરાજાના સ`વેગ અને પેાતાની સ્ત્રીઓને પાતાના અભિપ્રાય જણાવવા
૪
હવે પરમપકારી ત્રિલેાકનાથના ચરણકમળને પ્રાપ્ત કરીને ચંદ્રરાજા ભક્તિબહુમાનપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે હું નાથ! તમારા જેવા તારક મળ્યા છતાં પણ જો હું સંસારસમુદ્રને પાર કરનારા ન થાઉં તે પછી મારા ખીજો કચેા આધાર? હું ત્રિલેાક દિવાકર ! સંસારના ભયથી ત્રાસ પામેલા મને તમારાં ચરણકમળ શરણુ હા. ભક્તિના સમૂહથી નમ્ર મને પેાતાના જાણી આપે મારી ચારે ય ઉપેક્ષા ન કરવી. મદોન્મત્ત હાથીએ પાણીના પૂરને જોઇને ખેંચાઇ જવાના ભયથી પાછા ફરે છે, પણ તે પાણીનાં પૂરમાં સન્મુખ ચાલતા છતાં મત્સ્ય વગેરે પાણીને પેાતાનુ શું નથી માનતા ? તેથી હે જગત્પ્રèા! મારી ઉપર દયા કરીને ઘણાં દુ:ખના સમૂહથી ભરેલા સ ંસાર–સમુદ્રથી મારા ઉદ્ધાર કરો.
ત્રિલેાક ગુરુ જિનેશ્વર કહે છે કે- હે દેવાનુપ્રિય ! જો તને સુખની ઇચ્છા કેાય તે ઉત્તમ કાર્યમાં તરત જ ઉદ્યમ કરવા. પ્રતિમધ ન કર.
ચંદ્રરાજા તેમ થાએ' એમ કહીને પરવાર સહિત જિનરાજને વંદન કરીને પેાતાના નગરમાં આણ્યે.
હવે મુનિસુવ્રત તીથંકરની દેશનારૂપી અમૃતના પાન વડે અને પેાતાના પૂર્વભવનુ વૃત્તાંત સાંભળવા વડે સંસારથી