________________
શ્રી ચંદ્રાજ ચરિત્ર
૦૫
છે, ગતિ છે, શરણ છે. જીવા ધર્મોનું સેવન કરીને સુખી થાય છે. ૧૫૯
આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિનાશ પામનારા આ સસારના સ્વરૂપને જાણીને તમે હુંમેશા ધમ કાય માં ઉદ્યમ કરો, પ્રમાદ કરવા લાયક નથી, એમ કહીને ચંદ્રરાજર્ષિ એ બીજી તરફ વિહાર કર્યા.
ગુણશેખર આદિ સકળ સ્વજના આંસુ સહિત નેત્રવાળા વાર વાર તે મુનિવર વગેરેને દૃષ્ટિમાગ સુધી જોતાં ઊભા રહે છે, જ્યારે સાધુ-સાધ્વીએ અદૃશ્ય થયા ત્યારે તેઓ કષ્ટથી પાછા ફરીને સ્વસ્થાને આવ્યા.
ચંદ્રરાજના શાસ્ત્રાભ્યાસ
તે પછી ચંદ્રરાષિ` પ્રમાદને ત્યાગ કરીને મેાક્ષમાગને સાધતા સ્થવીર મુનિવર પાસે વિનયપૂર્વક સિદ્ધાંતના અભ્યાસ કરતા, અનુક્રમે ચારિત્રની ક્રિયાના સમૂહ સાથે પરમ નિપુણુપણાને પામ્યા.
હવે સુમતિ અને શિવકુમાર મુનિ પણ ચંદ્રરાષિની અહુમાનપૂર્વક વિનયથી સેવા કરતાં શાસ્ત્રાભ્યાસ કરે છે.
ગુણાવલી વગેરે સાધ્વીઓ પણ પ્રતિનીની પાસે સાધુ સમાચારીની શિક્ષા ગ્રહણ કરતી સિદ્ધાંત જ્ઞાનના અભ્યાસ સાથે ધ્યાન, તપ અને સયમ ક્રિયાના અનુષ્ઠાનામાં પણુ રક્ત થઇ. તેઓ પણ સિંહની જેમ સંયમ ગ્રહણ કરીને
1