Book Title: Chandra Raja Charitra
Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 429
________________ tag શ્રી ચ`દ્રરાજ ચરિત્ર તેવી જ રીતે નિરતિચારપણે તેના પાલનમાં તત્પર સુશ્રદ્ધા અને સવેગથી ભરેલી અખંડિત જિનાજ્ઞાનું આરાધન કસ્વામાં રત થઇ. અગાધ શ્રતસાગરનું અવગાહન કરતા, રાગ-દ્વેષ રહિત હુંમેશા સ ંયમક્રિયામાં આસકત તે સર્વને અધ્યાત્મરત્નની પ્રાપ્તિ વિશેષપણે પ્રગટ થઇ. તેથી તેએ આત્મપ્રશંસા અને પરિના આદિ દોષોના સર્વથા ત્યાગ કરીને પ્રમત્તઅપ્રમત્ત નામના ગુરુસ્થાનમાં રહી, અધ્યાત્મમાગ માં વિહરવા લાગ્યા. હવે ચંદ્રરાજર્ષિ અતિચારરહિત ચારિત્રની આરાધના કરતા, નિર્મળ તત્ત્વજ્ઞાનમાં રત, અપ્રમત્તભાવે છ જીવનિકાયની યા કરતા, સકલ પ્રાણીગણને આત્મસમાન જોતા, પુદ્દગલ દ્રવ્યમાં આસકત ચેતન દ્રવ્યને આધ્યાત્મિક વિશુદ્ધ ભાવ વડે ઉદ્ધાર કરતા, વિવેક જ્ઞાન વડે જડ અને ચૈતન્યના યથાસ્થિત ભેદ જાણતા, સમતા વગેરે ગુણેાને જ પેાતાના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તત્ત્વથી હેતુપણે માનતા, અષ્ટ પ્રવચન માતાના ખેાળામાં હુંમેશા રમતા, ક્ષમારૂપી ખડ્ગ વડે માહુરાજાને પરાજય પમાડતા, અંતર ગતિ સવેગરૂપી ગંગાનદી વડે પરમાન દમય પેાતાના આત્માને સ્નાન કરાવતા, દેહરૂપી ને દર્શન–જ્ઞાન આદિ ત્રણ રત્નના સુયેાગરૂપે સન્માર્ગમાં ચલાવતા, જિનધમ'ના વિવેકરૂપી પતમાંથી પ્રાપ્ત કરી છે. અનુભવરૂપી રસકૂપિકા જેણે એવા, સૌભાગ્યથી વિભૂષિત સાષરૂપી ઘરમાં રહેલા ક્ષાયિકભાવને સાધતા, પાંચ મેરુ

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444