________________
શ્રી ચ`દ્રરાજ ચરિત્ર
૩૭૩
જેવી માખીને ચંદનવૃક્ષ ગમે નહિ તેથી ચંદનવૃક્ષને હાનિ નથી પરંતુ તે તેની સુગધના લાભથી વંચિત થાય છે, તેમ જિનધમ ને હાનિ નથી પરંતુ તે પોતાની જાતે જ અત્યંત દુઃખના પાત્ર થાય છે. મદિરા વડે સિ ચન કરાયેલ વિષવલ્લીની જેમ તે રાજપુત્રી માત-પિતા વડે પાલન કરાતી અનુક્રમે વૃદ્ધિ પામે છે. તાપણુ તેના હૃદયમાં લસણમાં કસ્તૂરીના સુગ’ધની જેમ મેાક્ષસુખ આપનાર જિનધમ આવાસ કરતા નથી.
હવે તે રાજાને સુબુદ્ધિ નામે મંત્રી છે. તેને રૂપલાવણ્ય સંપન્ન રૂપમતી નામે પુત્રી છે, સા માળપણાથી માંડીને જિનલ થી વાસિત હૃદયવાળી જિનાગમના તત્ત્વરૂપ અમૃતનુ પાન કરવામાં તત્પર અમૃતરસથી સિંચાયેલા કલ્પવલ્લીની જેમ વૃદ્ધિ પામી, સાધ્વીઓના સમાગમથી શાસ્ત્રાભ્યાસ કરવાથી નવ તત્ત્વાનુ સ્વરૂપ જાણનારી એવી તે હુંમેશા જિનપૂજન આદિ સદ્ધ કૃત્ય કરતી, સાધુ-સાધ્વીઓને દોષરહિત આહાર આદિ આપીને પછી પાતે જમે છે.
હવે એક વખત પૂર્વભવના સ``ધથી રાજપુત્રી અને પ્રધાનપુત્રીને પરસ્પર મળવાથી અતિગાઢ પ્રીતિ તેવી જાતની થઇ કે જેથી અભેદભાવને પામેલી તે મને ક્ષણવાર પણુ વિરહ સહન કરી શકતી નથી.
એક વખત તેઓ એકાંતમાં વિચારે છે કે- આપણે એવા પ્રકારના અનુપમ સ્નેહ છે કે જો આપણે જુદા જુદા પતિને વશુ' તેા તે સ્નેહ કેવી રીતે રહેશે ? તેથી આપણે એક જ પતિને પરણવું, આ પ્રમાણે તેઓએ નિશ્ચય કર્યાં. ‘રાજપુત્રી